શ્રદ્ધા ફળી 🙏
આ વખતે ભાદરવી પૂનમના મેળામાં પહેલી વખત ફરજ બજાવવાનો અવસર મળ્યો.
માં અંબા પ્રત્યે શ્રદ્ધાળુઓના હૃદયમાં જે અનહદ ભાવ અને ભક્તિ જોવા મળે છે, તેની પ્રતીતિ તો મેળામાં ફરજ દરમિયાન દરરો�� થતી જ હતી,પરંતુ આજે એ જ શ્રદ્ધાનો અનુભવ મને ખુદને થયો.
@dgpgujarat
@sanghaviharsh
આ ઘટના બાદ દેવ���ૂમી દ્વારકા ના માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમેં પણ જગતમંદિરમાં ફોટોગ્રાફી કરી પોતાના સોશિયલ મિડિયા માં પોસ્ટ કરેલ હતા.
એમની વિરૂધ્ધ કાર્યવાહી થશે..??
જો “હા” તો ક્યારે..?? અને જો “ના” તો આ કાયદો શું સામાન્ય માણસો ને જ લાગુ પડે છે, એ સંદર્ભે ચોખવટ કરવા વિનંતી છે..
आपका एक शेर इस बच्ची को सहायता दिलाने में सहयोग कर सकता है तो फिर सोच क्या रहे हो शेयर करो अभी
@samrat4bjp@VijayKrSinhaBih@khesariLY@Dist_Gopalganj@dralokksuman एक बेटी 2 किमी घिसटकर स्कूल जा रही है, माँ मजदूरी करती है, पिता नहीं है। व्हीलचेयर के लिए बार-बार आवेदन, फिर भी कोई मदद नहीं!
ये बिहार की बेटी है या सरकार की शर्मिंदगी? कब तक ऐसे हालात? अभी उठो, इस बच्ची को व्हीलचेयर दो! #HelpThisGirl #BiharDaughter
13 વર્ષનો બાળક. ગરીબ પરિવાર. મંદિરમાં સાફ-સફાઈ કરે. એના પર ચોરીની અરજી થાય અને પોલીસ સ્ટેશન લઈ જઈને માર મારવામાં આવે.
⚖️પ્રશ્ન એ નથી કે ચોરી થઈ કે નહીં
પ્રશ્ન એ છે:
❓ ચોર કોણ નક્કી કરે? પોલીસ કે કોર્ટ?
❓ નાબાલિક ને માર મારવો કાયદેસર છે?
❓ ગરીબ છે એટલે ગુનેગાર?
#advmehulboghara
આ દેશમાં જનરલ કેટેગરીના હોવું ગુનો બનતું જઈ રહ્યું છે.
વ્યક્તિગતપણે હું આરક્ષણનો અમુક પક્ષે સમર્થક છું પણ હાલમાં જે થઈ રહ્યું છે એ જનરલ કેટેગરીની બલી આપવામાં આવી રહી છે 🙌
ગુજરાતના પક્ષ-વિપક્ષના ��ેતાઓ મોઢામાં મેથીનો લાડવો ભરીને બેઠા છે 😐
મુસાફરોના જીવનું જોખમઃ ઓવરટાઈમ ન આપવો પડે એટલે કંડક્ટરોને ફરજિયાત ઘરે બેસાડયા, જમા રજાઓ કાપી અને રજા ન હોય તેમની ગેરહાજરી પૂરી
કંડક્ટર વગર રિવર્સ લેવામાં કે ટ્રાફિકમાં ભારે મુશ્કેલી, અકસ્માતની શક્યતા વધે છેઃ ડ્રાઈવર
@sanghaviharsh@GSRTCDCMehsana@OfficialGsrtc@pravinmalibjp
ગુજરાતમાં RTO માન્ય કઈ લાઈટ છે?
હાઈ વે ઉપર આંખ આંજી નાંખતા વાહનો બેફામ દોડતા હોય છે.
ડ્રાઈવિંગ માં ખૂબ તકલીફ પડે છે.
ગેરકાયદે લાઈટ ધરાવતા વાહનો અને આવી લાઈટ વેચતા વેપારીઓ સામે કડક કાર���યવાહી કરવી જોઈએ.
@CMOGuj @nitin_gadkari @sanghaviharsh @dgpgujarat