हमारे पास यह आज़ादी इसलिए है ताकि हम उन चीजों को सुधार सकें जो सामाजिक व्यवस्था, असमानता, भेद-भाव और अन्य चीजों से भरी हैं जो हमारे मौलिक अधिकारों की विरोधी हैं।
और फिर एक वक़्त ऐसा आता है जब निराशा आपको गहरी खाई में गिरा देती है..कुछ नजर नहीं आता सिवाय गहन अंधकार के..खुद से लिए निर्णयों का गलत सिद्ध होना बताता है कि अब आप इस योग्य भी नहीं हो कि कोई और निर्णय ले सको.पश्चाताप से हृदय डूब जाता है और जीवन अंत की ओर जाने लगता है;)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
શિસ્ત એટલે સવારે વહેલા ઊઠવું, સમય પર ખાઇ લેવું કે સૂઈ જવું એટલું જ નહીં; શિસ્ત એટલે વિચારોમાં, લાગણીઓમાં અને વૃત્તિઓમાં વ્યવસ્થા લાવવી તે. એવી આંતરિક વ્યવસ્થા ના હોય, તો આપણે અંધાધૂંધીમાં જીવીએ.
આપણી અંદર કેટલીય ઇચ્છાઓ એક સાથે ચાલતી હોય છે: (૨)
महिलाओं और लड़कियों को अपने प्रेमी के साथ सुनसान स्थान पर रासलीला मनाने नही जाना चाहिए.
कुछ भूखे प्यासे भेड़िए सुनसान स्थान पर इसी ताक में रहते हैं कोई शिकार मिल जाए.
प्रेमी युगल घर पर तो बता कर आते नही है. इसी फायदा यह भिखारी M@∆¥€#@D लोग उठाते हैं.
वायरल वीडियो काफी दर्दनाक है. 8-10 लड़कों की भीड़ ने दोनों को पकड़ लिया. लाड़की लड़के दोनों को पीटा. लाड़की को पकड़कर बदतमीजी की गई.
સાર: લોકો આપણને દુઃખ પહોંચાડે તે હંમેશા ખરાબ ઈરાદાથી જ હોય એવું જરૂરી નથી. ઘણી વાર તેમની મર્યાદાઓ, અસમર્થતા, અપેક્ષાઓ અથવા પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. માફી ત્યારે સરળ બને છે જ્યારે આપણે માત્ર પોતાના દુઃખ પર નહીં, પણ સામેની વ્યક્તિના દૃષ્ટિકોણ અને કારણોને પણ સમજવાનો પ્રયત્ન કરીએ.
પિતા બોલ્યા વગર ઘણું કહી જતા અને મુશ્કેલ સમયમાં હિંમત બાંધીને આગળ વધવાની શકિ્ત આપતા. તેમના જવાથી એવું લાગે છે જાણે જીવનનો એક મહત્વપૂર્ણ આધાર છીનવાઈ ગયો હોય.
ઓમ શાંતિ બાપુ 🙏💐💐💐