આપ સૌને મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભેચ્છાઓ... 💐💐
આનંદ, ઉમંગનો આ તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિની નવી ઉર્જા સાથે સફળતા લાવનારો બની રહે એવી પ્રાર્થના...
#uttarayan2026#happymakarsankranti2026
રાષ્ટ્રીય એકતાના અદ્ભુત શિલ્પી, નવ ભારતના નિર્માતા, દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ પર તેમને કોટી કોટી વંદન..!!
#SardarVallabhbhaiPatel