વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં સેવા અને સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ભારતીય જનતા યુવા મોરચા - રાજકોટ મહાનગર દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું તેમજ પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા નો સંકલ્પ કર્યો
Prime Minister Shri @narendramodi ji chaired the 11th Governing Council Meeting of NITI Aayog.
With the Centre and States working together as partners in development, India is accelerating towards the shared vision of a #ViksitBharat under PM Modi.
Glimpses.
રાજકોટ ખાતે આવેલ રેય ઑફ હોપ હોસ્પિટલની મુલાકાત લઈને ડૉ. જતીનભાઈ પટેલ તથા ડૉ. વિશાખાબેન ઠક્કર સાથે આરોગ્યલક્ષી સંવાદ સાઘ્યો.
સ્નેહ, સત્કાર અને આદરભાવ બદલ હોસ્પિટલની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર.
किसान सम्मान निधि से संबल, किसान क्रेडिट कार्ड से सशक्तिकरण और फसल बीमा से सुरक्षा।
मोदी सरकार ने इन 12 वर्षों में अन्नदाता को मजबूत बनाने और किसान कल्याण से किसान समृद्धि तक की यात्रा को नई गति देने का काम किया है।
#12YearsOfKisanSamriddhi
અમદાવાદથી રાજકોટ સુધીની મુસાફરી એસ.ટી. વોલ્વો બસ મારફતે કરી. જાહેર પરિવહનનો ઉપયોગ કરવાથી ઇંધણની બચત, માર્ગો પર વાહનોની સંખ્યા ઘટાડવામાં સહાય, પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિકના ભારને ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.
"सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है" का अमर संदेश देने वाले महान क्रांतिकारी, काकोरी काण्ड के वीर सेनानी एवं राष्ट्रभक्ति के अद्वितीय प्रतीक पंडित राम प्रसाद 'बिस्मिल' जी की जयंती पर कोटि-कोटि नमन।
#RamPrasadBismil
4,399 दिन...
राष्ट्रसेवा को समर्पित अनवरत यात्रा।
केन्द्रीय मंत्रिमंडल ने प्रस्ताव पारित कर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का सबसे लंबे समय तक निर्वाचित प्रधानमंत्री बनने पर अभिनंदन किया।
#LongestServingElectedPMModi
4,399 दिनों की यह यात्रा केवल समय का आंकड़ा नहीं, बल्कि सेवा, संकल्प, साहस और राष्ट्र निर्माण की एक निरंतर साधना है।
भारत के सबसे लंबे समय तक लगातार निर्वाचित प्रधानमंत्री श्री @narendramodi जी, जिनके लिए पद नहीं, राष्ट्र सर्वोपरि है।
#LongestServingElectedPMModi
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી @narendramodi જીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
From a soul-stirring prayer dance to the proud moments of the Investiture Ceremony, it was a beautiful showcase of talent, humility, and leadership.
Kudos to the management, faculty, and students for fostering an environment where legacy meets a visionary future.
Celebrating 11 years of passion, perseverance, and purpose!
Delighted to join the 12th Foundation Day Celebration ('Zenith') of Jamnabai Narsee School, GIFT City.
एक ऐसा नेतृत्व जिसने देश के अंतिम पंक्ति में खड़े व्यक्ति को विकास की मुख्यधारा से जोड़ा,
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में 12 वर्षों की यह यात्रा सेवा, समर्पण और सुशासन की प्रेरक गाथा है।
#12YearsOfSeva
ગુજરાત સરકારના લોકપ્રિય રાજ્યકક્ષા મંત્રી શ્રી @ikaushikvekaria ને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
આપનું જીવન સુખ, સમૃદ્ધિ, યશ અને લોકકલ્યાણના કાર્યો દ્વારા સતત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી પ્રાર્થના.
जनजातीय समाज के उत्थान, अधिकारों की रक्षा और स्वतंत्रता के लिए संघर्षरत महान क्रांतिकारी भगवान बिरसा मुंडा जी की पुण्यतिथि पर उन्हें सादर नमन।
#BirsaMunda