પોતાની છાપ એવી બનાવો જ્યાં પણ રહો બધા તમને પ્રેમ કરે અને જ્યાંથી ચાલ્યા જાવ ત્યાં તમને બધા યાદ કરે ,અને જ્યાં તમે પહોંચવાના છુઓ ત્યાં તમારી રાહ જોવે ,રોજ રોજ સોશીયલ મીડિયામાં સ્ટેટસ બદલવાથી જીવન નહિ બદલે જીવન બદલવા માટે ખુદનું પણ એક સ્ટેટ્સ હોવું જોઈએ.
સુપ્રભાત બધા ને..જય માતાજી
કોણ ભલાને પૂછે છે ?અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
तड़प तड़प के इस दिल से आह निकलती रही है मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गए हाँ लुट गए तो लुट गए हम तेरी मोहब्बत में 😔
(18 ગાડી 4 લોડર ની બલી ચડી) 😂
જય વચ્છરાજ દાદા
બધા ખેડૂત ભાઈઓને જણાવવાનુકે વચ્ચ્છરાજ બેટ (રણ) માં ગાય માતાના ચારા માટે જે ભાઈઓ મગફળીનો ચારો દાનમાં આપવો હોય તેમણે લક્ષ્મણભાઈ ચૌહાણ (પ્રમુખશ્રી વચ્છરાજ બેટ રણ)મો : 9427551454
નો કોન્ટાકટ કરવા વિનંતી.
જે લોકો કેહતા હતા કે ધોલેરા સ્માર્ટ સિટી ક્યારે બનશે?
છેલ્લા બે વર્ષથી કામ ફુલ ઝડપ થી ચાલુ છે, રોજ 600-700 ગાડી ખાલી થાય છે.
સર્જન કરવામાં વાર તો લાગેને ભાઈ 🙏
What happens when more than 50 young Indians from across the country come together virtually and look inside? A lot! Tap to watch this video that is sure to get you groovin'!
#ALotCanHappenInside#CantWaitWontWait#DarkFantasy