@pallavict@SupriyaShrinate@RahulGandhi@XCorpIndia@dpradhanbjp@AmitShah when Dharmendra Pradhan was the Minister of Petroleum & Natural Gas,during that period,an FIR was filed against Dharmendra Pradhan's brother,the case regarding the natural gas scam is still ongoing,
and he was released on anticipatory bail.
@RajGoswami આ વાર્તા youtube મોટીવેશન સ્પીકરોની ફેવરિટ છે.
પણ તે માત્ર 🥕 🥚🫘ને જ લાગુ પડે છે માણસને નહીં
કેમ કે માણસને માત્ર ગરમ પાણીનો નહીં બીજા ઘણા ફેક્ટરોનો સામનો કરવો પડતો હોય છે.
માટે આ વાર્તા નો ભરોસો કરવો નહીં.🤣
दिल्ली इस तरह के बेहूदा और बदतमीज़ लोगों से भरी पड़ी है। मेट्रो, पार्कों, बाजारों, सड़कों पर गुंडे घूमते मिल जाएंगे। जिनको न बात करने की तमीज होगी न ही किसी नियम कायदे की परवाह। और दिल्ली पुलिस इन सबको छोड़ कर छोटे बच्चे बच्चियों के पीछे पड़ी है।
@DeepakMeghani લાંચ રિશ્વત વિરોધી દળ
ગમે તેટલી ઈમાનદારીથી લાંચિયા લોકોને પકડે પણ જ્યારે
ફરિયાદી પોતે ફૂટી જાય
હોસ્ટાઈલ થઈ જાય
પંચ ફરી જાય
આરોપી કાયદાના લુપહોલ નો ફાયદો ઉઠાવે
વકીલ જાણતો હોવા છતાં લાંચિયા કર્મચારીની પેરવી કરીને બચાવે
કોર્ટ કર્મચારી ઈચ્છા મુજબ ની તારીખ ફાળવે
સંવિધાન નું શું વાંક!
@DeepakMeghani બંધારણનું કાર્ય તેના સ્વરૂપ પર સંપૂર્ણપણે આધારિત નથી. બંધારણ માત્ર રાજ્યના અંગો
વિધાનમંડળ
કારોબારી
અને ન્યાયતંત્ર
પૂરા પાડી શકે છે.
આ અંગો કેવી રીતે કાર્ય કરશે તે લોકો અને તેમની રાજકીય પાર્ટીઓ પર આધાર રાખે છે,
જે લોકોની ઇચ્છાઓ અને રાજકારણને અમલમાં મૂકવાના સાધન બનશે.”
@DeepakMeghani The factors on which the working of those organs of the State depend are the people and the political parties they will set up as their instruments to carry out their wishes and their politics.”
@RajGoswami ગરૂડ પુરાણ પ્રેતકલ્પમાં સ્વપ્નને પિતૃઓ કે પ્રેતોના સંદેશા તરીકે જોવામાં આવે છે.
જો સ્વપ્નમાં પિતૃઓ દુઃખી,ભૂખ્યા કે વસ્ત્રહીન દેખાય
તો પિતૃતર્પણ કે નારાયણબલિ કરવાનું સૂચન થાય છે.
શુભ સ્વપ્ન: દેવીના દર્શન,પ્રસન્ન પિતૃઓ, તીર્થ,ગાય,પવિત્ર નદી
આ બધું સુખ,પુણ્યનું ચિહ્ન છે
@RajGoswami ગરુડ પુરાણ, સામુદ્રિક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર – ત્રણેયમાં સ્વપ્નને નિમિત્ત (સંકેત) માનવામાં આવે છે.
ઓખાનું સ્વપ્ન જેમ અનિરુદ્ધને લાવ્યું, તેમ આપણા સપના પણ કંઈક કહે છે.
@PMvasavada@MetroGMRC@BJP4Gujarat@BJP4Karnavati A bridge is being constructed over the river at Hathijan; consequently,the bus route has been diverted via Badodara village,which has made the journey significantly longer.This results in a waste of both government fuel and the passengers' time.
(amts)
@PMvasavada@MetroGMRC@BJP4Gujarat@BJP4Karnavati A new road has been built near the Hathijan Circle
situated near the Ring Road and Vinoba Bhave Nagar
that leads directly to Hathijan. If the diversion were routed through this path, it would save both the passengers' time and government fuel.
@PMvasavada@MetroGMRC@BJP4Gujarat@BJP4Karnavati A bridge is being constructed over the river at Hathijan; consequently,the bus route has been diverted via Badodara village,which has made the journey significantly longer.This results in a waste of both government fuel and the passengers' time.
(amts)