✨
મારું મૌન તારા શબ્દો પર ભારી પડશે,
તું જે સોધે છે એ તારી અંદર અજ મળશે,
ઘમંડ ના કર એક દિવસ તો નમવું જ પડશે,
સંબંધો સાચવવા ઘણું જતું કરવું જ પડશે,
અને જ્યાં મૌન ના સમજાય ત્યાં બોલવું જ પડશે ...✨
-pk
✨
તું હારે તે પેહલા તને જીતાડી દેવો છે,
તું રડે તે પેહલા તને હસાવી દેવો છે,
તું જાય તે પેહલા તને બોલાવી લેવો છે,
ના તૂટે એવા અતૂટ બંધન માં તને બાંધી લેવો છે...✨
#pk
✨
चारों तरफ मशाले ��लती रही,
जिस्मों से जान निकलती रही,
हर तरफ मातम छाया था,
न जाने ये कैसा मोड़ आया था,
लोग रोते बिलकते रहे,
युही बारी बारी सब बिछड़ते रहे,
जिंदगी ने अपना दस्तूर फिर दोहराया,
जिसे भेजा उसे फिर वापिस बुलाया।।✨
-pk