સેવા, ભક્તિ, મનોરથો, હવેલી ના માધ્યમ થી પૈસા કમાવવા, દેવદ્રવ્ય નો વ્યક્તિગત ઉપયોગ, પ્રસાદ વિક્રય, નામવિક્રય, ભાગવત કથાનો ધંધો, કિર્તનભેટ, તીર્થયાત્રા માં ભેટ સ્વીકારવી વગેરે એવા અપરાધ છે કે જેને કારણે વ્યક્તિ તત્ક્ષણ માર્ગ થી ભ્રષ્ટ થઈ જાય છે.
આવા લોકો પુષ્ટિમાર્ગી કહેવાઈ ન શકે.
સેવા ભક્તિ મનોરથો હવેલી ના માધ્યમ થી પૈસા કમાવવા, દેવદ્રવ્ય નો વ્યક્તિગત ઉપયોગ, પ્રસાદ વિક્રય, નામવિક્રય, ભાગવત કથાનો ધંધો, કિર્તનભેટ, તીર્થયાત્રા માં ભેટ સ્વીકારવી વગેરે એવા અપરાધ છે કે જેને કારણે વ્યક્તિ તત્ક્ષણ માર્ગ થી ભ્રષ્ટ થઈ જાય છે. આવા લોકો પુષ્ટિમાર્ગી કહેવાઈ ન શકે.