જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પસંદગી પામેલ કુલ=૨૯૬ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/zkiSUwG073
માણસા પોલીસ સ્ટેશન ખાતે શ્રી પી.જે. ચુડાસમા કે જેઓ પી.આઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેઓશ્રીની બદલી કલોલ ખાતે અને શ્રી આર.એસ. ડામોર કે જેઓની બદલી ગાંધીનગ�� થી માણસા ખાતે થતા આજે રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા.
હું માણસામાં જ જન્મ્���ો, માણસામાં જ મોટો થયો અને માણસાથી જ રાજ્ય અને દેશની રાજનીતિમાં યોગદાન આપવા માટેની યોગ્યતા કેળવી.
આજે માણસા પોલીસ સ્ટેશનને BIS દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું, જે મારા માટે ખૂબ આનંદનો વિષય છે.
- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબ
ગુજરાત માટે ગૌરવની ક્ષણ..
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને BIS IS 15700 સર્ટિફિકેટ મળ્યું છે. માણસા પોલીસ સ્ટેશન આ પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ પોલીસ સ્ટેશન બન્યું છે. આ સિદ્ધિ બદલ પોલીસ દળને હાર્દિક અભિનંદન.
@GujaratPolice
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિત�� મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાના સુચારું અમલીકરણને પરિણામે ગુજરાત આજે સુરક્ષા મામલે દેશમાં ટોચે છે.
તેમના વિઝનને પરિણામે સમયને અનુરૂપ વિભાગની સેવાઓને ટેકનોલોજી તેમજ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્�� કરીને સરકારે પોલીસ દળનું મનોબળ વધાર્યું છે.
આ અવસરે, આદરણીય શ્રી અમિતભાઈએ રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જાળવવામાં તેમજ તમામ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવામાં ગુજરાતને સૌથી અગ્રેસર રાજ્ય ગણાવ્યું અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા, જે બદલ હું આભાર વ્યક્ત કરું છું.
આપની પ્રેરણાથી નવા કાયદાઓના અમલીકરણની સાથે રાજ્યની સરહદી અને આંતરિક સુરક્ષાને વધુ મજબુત અને સઘન બનાવવા માટ�� ટીમ ગુજરાત હંમેશા પ્રયત્નશીલ રહેશે.
@AmitShah
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રી દ્વારા આ પ્���સંગે ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા જનસેવામાં ગુણવત્તા, પારદર્શકતા અને સાતત્ય માટે મળનાર BIS IS 15700 સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે પોલીસ દળને વધુ સુસજ્જિત અને સુદ્રઢ કરતી સુવિધાઓની સોગાત મળવા બદલ ગુજરાત પોલીસ પરિવારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કાયદો-વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષામાં ગુજરાત નંબર 1 પર છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આતંકવાદ, નક્સલવાદ અને ગુનાખોરી પ્રવૃત્તિઓને ડામવા કેન્દ્ર સરકારના પ્રયાસોની રૂપરેખા આપી હતી તેમજ ગુજરાતના પોલીસ દળના સાહસી જવાનોના મનોબળને સુદ્રઢ કરતું પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બે વર્ષના સિંહબાળને પાઠડા કે પાઠડી કહેવાય છે. ત્રણ વર્ષના પાઠડાને સિંહ સમૂહ છોડવાની ફરજ પાડવામાં આવે છે. પછી તે પોતાનું નવું જૂથ બનાવે છે. અને અન્ય સમૂહ પર આધીપત્ય જમાવે છે.
गुजरात पुलिस की बड़ी उपलब्धि!
गुजरात पुलिस ने मंदिर चोरी के मामलों में 94% की सफलता दर हासिल की है! यह एक अद्भुत उपलब्धि है जो पु��िस की मेहनत और समर्पण को दर्शाती है।
मंदिर ट्रस्टी की भावनाएं सुनें
The well-wishes of the public empower us to serve more diligently. Grateful for the boundless affection and support from everyone.
સૌનો ખુબ ખુબ આભાર, આવજો🙏🏻
#VibrantGujaratGlobalSummit#VGGS2024#GujaratPolice
✅ G20 Summit 2023 is Over Now!
- A single thread you need to know everything about this summit.
From History to Geography to Economy.
Bookmark this Thread and Follow @avijeet_writes for more such interesting tweets :
Thread🧵:
#G20Bharat#G20Declaration#G20India
𝐇𝐞𝐫𝐞 𝐚𝐫𝐞 𝐭𝐡𝐞 𝐟𝐮𝐥𝐥 𝐝𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐨𝐟 𝐈��𝐝𝐢𝐚-𝐌𝐢𝐝𝐝𝐥𝐞 𝐄𝐚𝐬𝐭-𝐄𝐮𝐫𝐨𝐩𝐞 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐂𝐨𝐫𝐫𝐢𝐝𝐨𝐫 (𝐈𝐄𝐂𝐂 𝐄𝐂)
𝐈𝐧𝐝𝐢𝐚, 𝐔𝐒, 𝐔𝐀𝐄, 𝐒𝐚𝐮𝐝𝐢 𝐀𝐫𝐚𝐛𝐢𝐚, 𝐅𝐫𝐚𝐧𝐜𝐞, 𝐆𝐞𝐫𝐦𝐚𝐧𝐲, 𝐈𝐭𝐚𝐥𝐲 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐄𝐮𝐫𝐨𝐩𝐞𝐚𝐧 𝐔𝐧𝐢𝐨𝐧 𝐂𝐨𝐦𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐡𝐚𝐯𝐞 𝐬𝐢𝐠𝐧𝐞𝐝 𝐚 𝐌𝐞𝐦𝐨𝐫𝐚𝐧𝐝𝐮𝐦 𝐨𝐟 𝐔𝐧𝐝𝐞𝐫𝐬𝐭𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐭𝐨 𝐞𝐬𝐭𝐚𝐛𝐥𝐢𝐬𝐡 𝐭𝐡𝐞 𝐈𝐧𝐝𝐢𝐚-𝐌𝐢𝐝𝐝𝐥𝐞 𝐄𝐚𝐬𝐭-𝐄𝐮𝐫𝐨𝐩𝐞 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐂𝐨𝐫𝐫𝐢𝐝𝐨𝐫. 𝐓𝐡𝐢𝐬 𝐰𝐚𝐬 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐝 𝐨𝐧 𝐒𝐚𝐭𝐮𝐫𝐝𝐚𝐲, 𝟖 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫, 𝐢𝐧 𝐃𝐞𝐥𝐡𝐢.
This will encourage and provide impetus to economic development through enhanced connectivity and economic integration between Asia, West Asia/ Middle East and Europe.
The IMCC EC will consist of two separate corridors (i) East corridor connecting India to West Asia /Middle East and (ii) Northern corridor connecting West Asia / Middle East to Europe. It will include a rail line that, which upon completion, will provide a reliable and cost effective cross-border ship-to-rail transit network to supplement the existing multi-modal transport routes enhancing transshipment of goods and services between SouthEast Asia through India to West Asia / Middle East Europe.
Connectivity with countries of the region remains a key priority for India and is deep rooted in Indian civilizational history. India has always stood to invest, cooperate and build connectivity as part of "One Earth, One Family, One Future".
While expanding connectivity, it is important to ensure that connectivity initiatives are consultative, transparent and participatory with respect for sovereignty and territorial integrity of all countries. Principles of financial responsibility & economic viability to avoid creation of unsustainable debt burden to recipients and conforming to ecological & environmental standards must be followed.
The objective of development cooperation is that it would stand out as symbols of alternate approach , cement our relationship with key actors in the region and beyond, and provide our industry and business new opportunities to plug into international trade and logistics corridors.
India stands to gain significantly as it places India firmly on the route of trade flows from South East Asia to the Gulf, West Asia and Europe, giving us significant strategic and economic advantage, besides creating huge opportunities in the logistics and transportation sector.
It provides us with a faster and cheaper transit option compared to what we have currently, giving a boost to our trade and exports. It can be developed as a green corridor enhancing our green transition objectives, strengthening our standing in the region and allowing our companies to participate on an equal footing in infrastructure construction. The corridor will also secure supply chains, generate jobs and improve trade facilitation and accessibility.
The MoU will create opportunities for promotion of trade and economic cooperation between the signatories in the fields of connectivity, logistics & freight infrastructure, clean energy & hydrogen production and energy transmission infrastructure. It will facilitate and enhance the infrastructure in the logistics and transportation sector and lead to the development of significant capacities in India, thereby enhancing our self-reliance. This is also in line with the vision of path breaking initiatives such as Make in India, Sagarmala and Atmanirbhar Bharat.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 44/2023-24 to 52/2023-24 starting from 24.08.2023 13:00 to 08.09.2023 23:59
https://t.co/hlm4pfR9fW
નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવો અને ગુજરાતને હરિયાળું બનાવવામાં સહભાગી થાઓ!
વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે આપેલ લિંક ઉપર ક્લિક કરો : https://t.co/epX7MikULC
અથવા નીચે દર્શાવેલ ક્યુઆર કોડ ને સ્કેન કરો.