આજે ટાઈમ્સ નાઉ કે ANIના પત્રકારોને માર ખાતો જોઈને જે લોકો અને ખાસ તો જે પત્રકારો પોતે જ મહાન અને નીડર એવુ માનીને ખુશ થઈ રહ્યા છે એમણે યાદ રાખવુ જોઈએ કે આને ઉન્માદ કહેવાય અને એને વખોડવાનો જ હોય... રિપોર્ટર ગ્રાઉન્ડ પર પોતાનું કામ કરે છે, એમના પર હુમલો એ કાયરતા છે, એ મેસેન્જર છે અને અપવાદ રૂપ કિસ્સાઓને બાદ કરીએ તો આતંકીઓ અને નક્સલીઓ પણ રિપોર્ટર પર હુમલો નથી કરતા કેમ કે એ તમારી વાત સા��ભળવા આવે છે..
દુનિયામાંથી શીખવા માટે બીજી ઘણી બાબતો છે.. આંદોલનના નામે અરાજકતા અને હિંસા એ ભારતીય અસહમતિની ઓળખ તો નથી, નથી અને નથી જ..
હવે ગોદી-દલાલનું જ્ઞાન કોઈ આપવા આવે એ પહેલા એમની જાણકારી માટે.. કાલે નવજીવનના પત્રકારો, અને લગભગ એક માત્ર ચેનલ અમદાવાદમાં ગ્રાઉન્ડ ઝીરો પર કવરેજ કરવા પહોંચી હતી, નવજીવન શું છે, શું કામ કરે છે એ કોઈ જ જાણકારી વગર માત્ર ફેશન છે તો નિભાવવી પડે એનાં ભાગ રૂપે એ રિપો��્ટર પર પણ ગોદી ગોદી કરીને બુમો પાડી હતી... એટલે યાદ રાખવુ જોઈએ કે ભીડ ભીડ હોય.. સમાન અને શુદ્ધ ઉદ્દેશ્ય સાથે કોઈ એકસાથે આવે તો એ તાકાત બને, પણ આડેધડ ભેગા થઈને મનફાવે એ કરો ત્યારે તમે ભીડ બની જાવ છો.. આશા રાખીએ કે અન્યાય સામે અવાજ ઉઠાવે એવો લોક���ાંત્રીક અવાજ ફરી એકવાર ભીડ બનીને ના રહી જાય
✍️ CCTV અને સોશિયલ મીડિયાના જમાનામાં કોઈપણ નેરેટિવ લાંબો સમય ટકી શકતો નથી.
દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય છે.
શાંતિપૂર્ણ ચાલી રહેલા આંદોલનના બંને સાઇડના હજારો વિડિઓ ફરતા થઈ ગયા છે જેમાં પોલીસનો લાઠી ચાર્જ અને આંદોલનને ગેરમાર્ગે દોરનારા અસામાજિક તત્વો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
તમારી માંગ જાયજ છે એને વળગી રહો પરંતુ અનેક વીડિયો દ્વારા હવે મુખ્ય મુદ્દો સાઈડમાં મુકાઈ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે.
પોલીસ પર હુમલાઓ ન કરો એ માત્ર પોતાના કર્તવ્યનું નિર્વહન કરે છે.
આ એ જ પોલીસ છે જે તમને મુશ્કેલીના સમયે બચાવે છે.
આંદોલનની આડમાં દેશની સંપતિને નુકસાન પહોંચાડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે નિંદનીય છે બધુજ ક્યાંકને ક્યાંક રેકોર્ડ થઈ રહ્યું છે આંદોલન પૂરું થતાં જ દેશની સંપતિને થયેલું નુકસાન તમારી સંપત્તિમાંથી પૂરું કરવાનું રહેશે.
અને ટીવી ચેનલોનું કવરેજ કરતા મીડિયા કર્મી તમારી વાત સાંભળવા આવ્યા છે ભલેને તે ચેનલને તમે ગોદી મીડિયા કહેતા હોવ પણ એ સાંભળે તો છે ને.
બીજીવાત શાંતિપૂર્ણ આંદોલનોમાં અફવાઓનું બજાર સતત ગરમ રહેતું હોય છે ઉશ્કેરણી કરનારા હજારો લોકો હોય છે પણ કોઈના પ્રભાવમાં આવ્યા વગર પોતાના ધ્યેયને વળગી રહેવું એ જ સાચી દિશા છે સાચો રસ્તો છે.
માટે....શાંતિપૂર્ણ રીતે અડ્યા રહો સરકારને આપની વાત સાંભળવી પડશે.
🇮🇳 In India… let’s be honest 👇
Government schools are good – ❌ No
Government hospitals are good – ❌ No
Government universities top global rankings – ❌ No
Government engineers have done a remarkable job – ❌ No
Government roads are well-maintained – ❌ No
Government websites work smoothly – ❌ No
Government projects are delivered on time – ❌ No
Government railway stations are efficiently managed – ❌ No
Government officials face accountability for failures – ❌ No
When inefficiency becomes the norm,
privatisation is not a choice — it’s a necessity. ⚡
#India #Economy #Privatisation #Reform #Governance
અંત સુધી ધ્યાનથી વાંચો ! જીવનનું વાસ્તવિક સત્ય !
45000 કરોડની સંપત્તિ ધરાવનારા રાકેશ ઝૂંનઝુંનવાલાના અવસાન થતાં પહેલાંના છેલ્લા શબ્દો:
હું બિઝને��� જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું. મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે. જોકે, કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી. પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું.
આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જીંદગીને યાદ કરીને, મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો, તે મૃત્યુ પહેલાં ઝાંખું અને નકામું થઈ ગયું છે.
તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવવા માટે કોઈને ભાડે રાખી શકો છો. પરંતુ, તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી.
ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે. પણ એક વસ્તુ એવી છ���, જે ખોવાઈ જવા પર ક્યારેય મળતી નથી - અને તે છે "જીવન".
આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ, સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું, જ્યારે હૃદય બંધ થઈ જશે.
તમારા પરિવાર, જીવનસાથી અને મિત્રોને પ્રેમ કરો... તેમની સાથે સરસ વ્યવહાર કરો, તેમની સાથે છેતરપિંડી ન કરો, બેઈમાન��� કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો.
જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ તેમ, આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે Rs 300 અથવા Rs 3000 અથવા Rs 2- 4 લાખની કિંમતની ઘડિયાળ પહેરવાથી - બધું એક જ સમય સુચવે છે.
આપણી પાસે 100નું પર્સ હોય કે 500નું - અંદર બધુ સરખું જ હોય છે.
ભલે આપણે 5Lacks ની કાર ચલાવીએ કે 50Lacks ની કાર ચલાવીએ. રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ.
આપણે જે મકાનમાં રહીએ છીએ, પછી તે 300 ચોરસ ફૂ���નું હોય કે 3000 ચોરસ ફૂટનું - એકલતા બધે જ સમાન છે.
તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી.
તમે ફર્સ્ટ ક્લાસ કે ઈકોનોમી ક્લાસમાં ફ્લાઈટ કરો, જો પ્લેન નીચે પડે તો તમે ય તેની સાથે નીચે જ જવાના છો.
એટલે જ.. હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે, તમારી પાસે મિત્રો, ભાઈઓ અને બહેનો છે, જેમની સાથે તમે ગપસપ કરો છો, હસો છો, ગાઓ છો, સુખદુઃખની વાતો કરો છો,.... આ જ સાચી ખુશી છે !!
જીવનની એક નિર્વિવાદ હકીકત:
તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો. તેમને ખુશ રહેવાનું શીખવો. જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની Cost નહી Value ની ખબર પડશે.
જીવન શું છે ?
જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થાનો છે
- હોસ્પિટલ
- જેલ
- સ્મશાન
હોસ્પિટલમાં તમે સમજી શકશો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ નથી
જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે.
અને સ્મશાનગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ જ નથી
આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય.
ચાલો હવેથી નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ.
देश का युवा: श्रीलंका
देश का स्टूडेंट: बांग्लादेश
देश का Gen Z: नेपाल
राहुल गांधी जी ये हिन्दुस्तान है कोई वहम दिमाग मैं हो तो निकाल देना
यहाँ मोदी सरकार है 😎✌️
✉️ President Vladimir #Putin extended his heartfelt greetings to Prime Minister @narendramodi on his birthday.
✍️ You are making a great personal contribution to strengthening the privileged strategic partnership between our countries.
https://t.co/nboSua6Egc
#RussiaIndia
"Just had a wonderful phone call with my friend, Prime Minister Narendra Modi. I wished him a very Happy Birthday! He is doing a tremendous job. Narendra: Thank you for your support on ending the War between Russia and Ukraine!" - President Donald J. Trump