ગાઉટને સમય પહેલાં ઓળખશો તો તેનાથી સમયસર બચવું સરળ રહેશે. ઓળખો ગાઉટના આ ચિહ્નોને..!
આવી જ માહિતી સરળ ભાષામાં મેળવવા માટે જોડાયેલાં રહો અમારા પેજ સાથે..!
જાણો વડોદરાના જાણીતા રુમેટોલોજીસ્ટ ડૉ.રીપલ શાહ પાસેથી કે, વાની સમયસર સારવાર ન કરવાથી શું પરિણામ આવે..!
તમારી તંદુરસ્તી માટે જરૂરી આવી જ માહિતી મેળવવા જોડાયેલા રહો અમારા પેજ સાથે
#rheumatology#rag#arthritis#arthritisrelief
જાણો અમદાવાદના જાણીતા ડૉ.સપન પંડયા (રુમેટોલોજીસ્ટ - સંધિવા-વા ના નિષ્ણાત ) પાસેથી કે સંધિવાના પ્રકાર કયા કયા છે?
આવી જ સરળ ભાષામાં માહિતી મેળવવા અને વા - સંધિવાને લગતી વધુ જાણકારી મેળવવા આ પેજ સાથે જોડાયેલાં રહો.
#RAG#rheumatology#rgeynatologyassociationofgujarat#doctors
શું નાની ઉંમરમાં વા-સંધિવા જેવી બીમારી થઇ શકે છે?
શું વા-સંધિવા દવાથી સંપૂર્ણપણે મટી શકે?
શું વા ના દરેક દર્દીઓની બીમારી એકસરખી હોય છે?
જો તમને પણ આવા પ્રશ્નો મૂંઝવતા હોય તો આ વિડીયોમાં મળશે તેના સચોટ જવાબ.
આવી જ માહિતી માટે જોડાયેલા રહો અમારા પેજ પર.
People with #arthritis, who need regular physical activity to keep joints flexible, maintain muscle tone and manage weight, may find yoga a perfect way to exercise.
#RAG#Rheumatology#Rheumatologist#YogaDay