શિસ્ત, સંસ્કાર અને જનસેવાના પ્રતીક ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારીનો સ્વીકાર માત્ર મારી નહીં પરંતુ પ્રત્યેક કાર્યકર્તાનો નવા સીમાચિહ્ન સર્જવાનો દૃઢ નિર્ધાર છે. આવો આપણે સહુ સાથે મળી તનતોડ મહેનત કરી સંગઠનને 'શક્તિ' બનાવી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ...
જય જય ગરવી ગુજરાત
Khalistanis neither deserve to be called Shikhs nor Khalsas, they are just Goondas & Criminals Pure & Simple; they are betraying the sacred Names & Teachings of Great Gurus Who sacrificed their Lives for Mother India. They need to be smashed wherever They are.#CanadaTempleAttack
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સમાવિષ્ટ ડુંગરા સ્થિત પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ વર્ગખંડોમાં બાળ ગોષ્ઠી કરી.
૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે "પ્રજા વિજય પક્ષ" કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.
રાજકોટ મુકામે યોજાયેલ બૃહદ ધર્મસભામાં લેવાયેલ નિર્ણય પ્રમાણે ગુજરાતની રાજસત્તાએ ધર્મસત્તાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી ગુરુ વંદના મંચ ના ૧૦ સંતોને વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવું. જો આ બે માંગણીઓ ન સ્વીકારાય તો ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવામાં આવશે.
મારી ભાષા... મારો ગર્વ...
માતૃભાષા એ પ્રેરણાની ગંગોત્રી છે. આવી ગૌરવપૂર્ણ ગુજરાતી માતૃભાષાને ઉચ્ચારતાં તમામ ગુજરાતી ભાઈ-બંધુઓને "વિશ્વ માતૃભાષા દિવસ"ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી ગીત
Gujarati bhasha nu gaurav vadharva sarkar no aitihasik nirnay . aap hu gujarati chu ne mari bhasha che gujarati aakhu git sambhdi sakso @sanghaviharsh@CRPaatil@Bhupendrapbjp@BJP4Gujarat@PMOIndia#Gujarat
https://t.co/81hJyfKjkP