अतिआवश्यक सूचना
#CISF जवानों की फोटो तथा अन्य दस्तावेजों का दुरुपयोग किया जा रहा है। यह व अन्य दस्तावेज साईबर क्राइम मे इस्तेमाल किए जा रहे हैं। कृपा कर उचित कार्यवाही करें। @CISFHQrs@HMOIndia@Cyberdost
@Hasmukhpatelips સાહેબ તમે કહેતા હતા કે waiting થી ભવિષ્ય નાં ઉમેદવારો માટે અન્યાય થાય...તો આને શું કે'વાય..??
આપણે તો હજી Running & લેખીત પાસ થયેલ છીએ..સામાન્ય પોઇન્ટ થી દુર છીએ..અહી આવા બોગસ લોકો Running સુદ્ધાં પાસ કરેલ નથી તો આવાને કેમ લ્યો છો..આતો હજી સુરુઆત થઈ છે હજી ઘણા એવા નીકળવાના છે...
@sanghaviharsh અન્ય ભરતી માં એક પણ જગ્યા ખાલી નથી રહેતી સાહેબ લોકરક્ષક ભરતી 2022 માં 1300+ખાલી છે સાહેબ અમારી સાથે જ કેમ આવું?????યોગ્ય નિરાકરણ લાવવા બે હાથ જોડી ને વિનંતી કરે છે 1300+ઉમેદવાર નો પરિવાર😭. વિશ્વાસ છે સાહેબ તમારી પર 1300+ ઉમેદવારને
@Hasmukhpatelips@Hasmukhpatelips સાહેબ એક ગરીબ પરિવાર ના ઉમેદવાર માટે ફરી ફરીને તયારી કરવી ખુબ અઘરી પરિસ્થિતિ થાય છે ઘરની જવાબદારીઓ
સમાજિક પરિસ્થિઓ ઘણી મુશ્કેલીઓ સર્જે છે કોઈ ઉપાય કોઈ ઉકેલ આપો સાહેબ ઘણાની છેલ્લી ભરતી છે એક ગરીબ ઉમેદવાર ની વેદના આપ સાંભળશો એજ પ્રાર્થના છે