ગુજરાતમાં જોવા મળી કીટભક્ષી વનસ્પતિ ! એ પણ ગિરનારમાં! બ્લેડરવાર્ટ ફેમિલીનો ભેજવાળી જમીનમાં ઉગતો આ છોડ સૂક્ષ્મ કીટકોનો કોળિયો કરી જાય છે. વીડિયોના અંતિમ ભાગમાં જાળ બિછાવનાર છોડની ચાલાકી જોઈ શકાશે. જૂનાગઢ યુનિ.ના સંશોધકોએ શોધી કાઢેલો આ છોડ હાલ માત્ર મહારાષ્ટ્રમાં જોવા મળે છે.(1/3 )
મારી શુભેચ્છા કે આપ વર્ગ-૧ ના અધિકારી તરીકે પસંદ થાવ પરંતુ જો સેકસન અધિકારી ( SO ) કે નાયબ સેકસન અધિકારી ( DySo ) તરીકે પસંદગી પામો તો સચિવાલય કે વિધાનસભાને બદલે GPSC પસંદ કરજો, આયોગ ખાતે પરીક્ષા સંચાલન શાખામાં આવુ વિચારવા વાળી વ્યક્તિની કાયમ જરુરીયાત રહેતી હોય છે. 😀
#Demand for #Oxygenplant for #Viramgam
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત
અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ 2 જ્યારે ધોળકા, માંડલ, સાણંદ, સોલા સિવિલ, સિંગરવા હોસ્પિટલ ખાતે 1-1 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે.
કાયમ વિરમગામની જ બાદબાકી કેમ?
@PMOIndia@HMOIndia@CMOGuj@dave_janak