વિયેતનામના ભારત સ્થિત રાજદૂત શ્રી ગુયેન થાન્હ હાઇ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી. ગુજરાત અને વિયેતનામ વચ્ચે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન તથા માઇનીંગ અને સ્ટીલ સહિતના ક્ષેત્રોમાં સહભાગી���ા માટે તેમની સાથે ચર્ચા કરી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુવિધા અને વિકાસના કામો ઝડપથી તથા આયોજનબદ્ધ રીતે કરવામાં આવે તે માટે માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
હીરાનગરી સુરત ડાયમંડ ટેકનોલોજીમાં ક્રાંતિ સર્જી રહ્યું છે. સચીન ઇકોનોમિક ઝોન ખાતે ધર્મજ એકસપોર્ટ ફેક્ટરીનું ઉદઘાટન કર્યું. શ્રી પ્રકાશભાઇ રાખોલિયાને શુભેચ્છાઓ અને ડાયમંડ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીનો ઉમેરો કરવા બદલ અભિનંદન પાઠવ્યા.
ગુજરાત માટે આનંદ અને ગૌરવની વાત છે કે ભારતના યજમાનપદે યોજાઇ રહેલ G20 સમિટ અંતર્ગત ગાંધીનગરમાં 'B20 ઇન્સેપ્શન બેઠક' યોજાઈ રહી છે. જેમાં દુનિયાભરના વેપાર જગતના પ્રતિનિધિઓ પધારશે અને દેશનું ગ્��ોથ એન્જીન એવું આપણું ગુજરાત વૈશ્વિક વેપાર અંગે વિચારોના આદાનપ્રદાનનું મંચ બનશે.
સાહેબ કરાર વાળું નું કંઈક વિચારો નજીવા પગાર માં કુટુંબ નું ભરણ પોષણ કરવું ખૂબ અઘરું પડે છે તમે એક વાત દિલ પર હાથ રાખી ને વિચારો સાહેબ કે �� લોકો ને એટલે ટૂંકા પગાર માં કેવી પરિસ્થતિ થતી હસે
આપ સાહેબ ને ઓગસ્ટ માં મળવા આવ્યા હતા પગાર વધારા બાબત થી પણ આજ દિવસ સુધી હજુ કાઈ પણ થયું નથી ફક્ત ને ફક્ત આશ્વાસન મળ્યું છે મારી તમને કર બધ્ધ વિનંતી છે કે મહેરબાની કરીને તમે કરાર વાળા નું વિચારો ફક્ત ૧૦૦૦૦ હજાર માં નોકરી કરે છે આ સમય એટલા માં ભરણ પોષણ કરવું ખૂબ જ અઘરું લાગે.
મહાકાળી માતાના ધામ, ૫૧ શક્તિપીઠ પૈકીના એક એવા પાવાગઢ તીર્થમાં યાત્રિક સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી.
આવનાર દિવસોમાં પાવાગઢ તીર્થક્ષેત્રમાં રૂ. ૧૮૩ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.
પૈસાના જોરે જીત મેળવનાર પાટીલ સાહેબ,
તમારા આ અહંકારને લિધે જ જનતા ત્રીજો વિકલ્પ તલાસી રહી છે. આ વખતે ૫ ���ારાસભ્ય જનતાએ આપ્યા છે અને આવતી વખતે વધુ આપશે. પણ જો તમે હજુ જનતાને ઊલ્લુ બનાવ્યા કરશો તો જનતા માફ નહી કરે.
@PMOIndia@CMOGuj
સાહેબ જુલાઈ માં પગાર વધ���રાનું પ્રોમિસ આપ્યું હતું તમે હડતાળ પૂરી કરો પગાર વધારો આપીશું પણ આજ દિવસ સુધી પગાર વધારો નથી આપ્યો અને હડતાળ ��ાં હતા એનો પગાર પણ કાપી લીધો છે.
સાહેબ કરાર વાળા ની સામું જોવો તો સારી વાત છે એ લોકો ને પણ કુટુંબ પરિવાર છે.
ખાલી સાહેબ આપ જાહેરા��� ના કરો કરાર વાળા ને કાયમી કરશો એવી જાહેરાત કરેલ હત્તી તો બાબત થી કઈક વિચારો પણ એવું કાઈ થયું જ નહિ આપને પગાર વધારો પણ નહિ આવ્યો સામે ૨૧ દિવસ નો પગાર અમારો પગાર કાપ્યો
2 દાયકામાં ગુજરાતે વૈશ્વિક સ્તરે અનોખી છાપ ઊભી કરી છે, ભાજપ સરકારના સુશાસનના કારણે આ શક્ય બન્યું છે. હવે, ફરી એકવાર ભાજપ તૈયાર છે ગુજરાતના વિકાસને વેગ આપવા. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ'ની બેઠકની શરૂઆત થઈ.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ'ની બેઠકની શરૂઆત થઈ.
@CRPaatil સાહેબ તમે તો જાહેર માં ટીવી પર એવી વાત કરી હતી કે કરાર વાળા ને કાયમી કરીશું ��ો હવે એ સાહેબ આપને કદાચ ભૂલાય ગયું હસે અને પગાર વધારા બાબત થી આપ સાહેબ ને અમે મળવા પણ આવ્યા હતા તો પણ હજુ સુધી કાઈ થયું નથી