I thank the @BJP4India leadership and bow to the crores of selfless Party Karyakartas for their constant faith in me. I look forward to serving my sisters and brothers of Kashi for the third time.
In 2014, I went to Kashi with a commitment to fulfil people’s dreams and empower the poorest of the poor. Over the last ten years, we have made significant progress across various sectors and worked towards a better Kashi. These efforts will continue with even greater vigour.
I would also like to convey a special gratitude to the people of Kashi for their blessings, which I cherish greatly.
આણંદ જીલ્લાનાં ખંભાત ખાતે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઇ પટેલ અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
ચિરાગભાઇએ ઘરવાપસીનાં કાર્યક્રમને રામમંદિર સાથે જોડ્યો એ માટે એમને અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સદાય સંકલ્પબદ્ધ હોય છે, આવનારા લોકસભાનાં ઇલેક્શનમાં 5 લાખથી વધુ લીડ સાથે 26 લોકસભાને વિજયી બનાવવા આહવાન કર્યું.
વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો સહિત હોદ્દેદારો અને એમના તેમના સમર્થકોને આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ખેસ અને ટોપી પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla જી, શ્રી @VinodChavdaBJP જી, પ્રદેશ ઉપાધ્યક્ષ @drbharatboghara જી, શ્રી એમ.એસ.પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.