મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ચંડીગઢથી 'યુવા સંગમ' પહેલ અંતર્���ત ગુજરાતની મુલાકાતે આવેલા આશરે 40 સભ્યોના વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ સંસ્થાકીય પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ મંત્રને સાકાર કરતી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરાઓ, વારસો, વિકાસના મોડેલો, નવીનતાઓ અને ટેકનોલૉજિકલ પ્રગતિ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવે એવો ધ્યેય રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં જીવનમાં સકારાત્મકતા સાથે પ્રગતિ સાધવા તેમજ ગુજરાતની વિકાસયાત્રાની તેમણે કરેલી અનુભૂતિ અંગે પોતાના રાજ્યમાં ��ુલ્લા મને ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસના રોલમોડલ બનેલ ગુજરાતની વિશેષતાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ યુવાછાત્રો સમક્ષ કરી પ્રસ્તુત કરી હતી.
@makemytripcare@MakeMyTripIndia#serenityresortwayanad, #BadService Very disappointed 4 bad experience for genuine request not accepted. Serenityresort be blacklisted. #DontbookyhroughMakeMyTrip#stopbookingsereenityresorts.Taking '000 in booking and value less than '000
@GandhidhamGDMC@manish_gurwani Welcome Gandhidham sir ji. Your experience in Kutch and Approach for problem solution shall be beneficial to Gandhidham.
#hateindigo#lastchoiceindigo#notindiabyindigo worst and discriminating service onboard by Jyoti and Shikha 6E1012 14June. Don't travel overseas by Indigo. They don't care for passengers
@FernHotels#Ferngoregaon Enjoy experience hotel's #foodfestival at the cost of in-house guest convenience. No entry for Ala carte in restaurant only buffet but preferred food served in room from the same kitchen. Salute to the service and celebration. #CustomerFeedback
@GTPL@GTPlanetNews@GTPL_Care complaints not registered online. Toll-free numbers not working. Standard message since last many days. Will the problem get resolved?
@PaschimGujVCL, @AnjarNp @CollectorKutch no lights still in the middle of city on 3rd day. Champak nagar. No one to lift fallen tree at Champak Nagar Nr temple Anjar. Understand situation but need to resolve
In 1891,one British officer set up a factory for removing the skins of pigs at Sammed Shikharji.
Virchand Gandhi went all the way to kolkata.He spent six months preparing & fighting the case against the factory, and was eventually successful in getting the factory closed.