મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચાર��ઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી ���િતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
ગુજરાત સરકારની મહાનગરપાલિકાઓ અને ઉર્જા વિભાગમાં ફિક્સ પગારનો સમયગાળો પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષનો છે તો પછી રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં શા માટે રાખી રહી છે???
એક રાજ્યમાં અલગ અલગ નિયમ કેમ?
#remove_fixpay_in_gujarat@CMOGuj@CRPaatil@BJP4Gujarat
હવે તો યુવાનોનું શોષણ બંધ કરો !
મુખ્યમંત્રી અને મંત્રીઓ પૂરો પગાર લે અને સાથે ધંધાઓ પણ કરે !
અને ફૂલ ટાઈમ મહેનત કરનાર શિક્ષિત યુવાનોને ફિક્સ પે આપીને એની જિંદગી બરબાદ કરો છો !
શરમ કરો શરમ !
નહીં તો હવે યુવાનો અને એમના સબંધીઓ વિસાવદર વાળી કરશે !
#remove_fixpay_in_gujarat
ગુજરાતમાં ક્યાં સુધી ફિક્સ પગાર પ્રથા રાખવાની છે? દેશભરમાં કહેવાતું મોડેલ સ્ટેટ ગુજરાત બિહારની જેમ પ્રોબેશન પિરિયડ બાબતે કોઈ નિર્ણય લઈ શકશે?
પછાત ગણાતું બિહાર પોતાના સરકારી કર્મચારીઓ માટે ખૂબ સારો નિર્ણય લઈ શકતું હોય તો ગુજરાત કેમ નહીં?
#Remove_Fix_Pay_In_Gujarat#GujaratModel