Deeply saddened by the devastation caused by the severe earthquakes in Venezuela.
On behalf of the people of India, I extend our heartfelt condolences to the Government and people of Venezuela, especially to the families who have lost their loved ones. We pray for the speedy recovery of those injured and stand in solidarity with all those affected during this difficult time.
India stands ready to extend all possible assistance.
સાણંદમાં વિસત માતા મંદિરની શ્રદ્ધા-સુવાસ ફેલાવનાર સુરેશભાઈ દેસાઈ સાથે મુલાકાત ઘણી આસ્થાસભર રહી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બાર વર્ષમાં દેશમાં ધર્મ, સંસ્કૃતિ અને વિરાસતની ચેતનાને નવી ઊર્જા મળી છે. આ અંગે તેમની સાથે વિચારપ્રેરક વાતચીત થઈ.
राजर्षी छत्रपती शाहू महाराज यांच्या जयंतीनिमित्त त्यांना विनम्र अभिवादन! सामाजिक न्याय आणि समतेचे ते खंदे पुरस्कर्ते होते. वंचित, शोषित आणि मागासवर्गीयांच्या उन्नतीसाठी त्यांनी आपले संपूर्ण जीवन समर्पित केले. त्यांचे महान कार्य आणि आदर्श युगानुयुगे राष्ट्राला प्रेरणा देत आणि मार्गदर्शन करत राहील.
Delighted to meet Her Majesty Queen Máxima of the Netherlands, who is also the UN Secretary General's Special Advocate for Financial Health and a long-standing global voice for financial inclusion.
We discussed how India’s Digital Public Infrastructure led revolution is making financial services more accessible and affordable, while enhancing ‘Ease of Living’ and empowering people at scale.
India remains committed to sharing its experience with partner countries across the world.
@UNSGSA
A must-read on the importance of building a drug-free India.
Union MoS Shri @blvermaup writes that the ‘Nasha Mukt Bharat Abhiyan’ has become a mass movement driven by public participation. He calls upon every citizen to join the mission of building a drug-free India and a Viksit Bharat.
લોકશાહીના રક્ષક જ્યારે ભક્ષક બની જાય...
શું કટોકટી પહેલાં સંસદની સંમતિ લેવાઈ હતી? - ના
શું મંત્રીમંડળને પૂછવામાં આવ્યું હતું? - ના
શું વિપક્ષને વિશ્વાસમાં લેવાયો હતો? - ના
પોતાના સ્વાર્થ માટે બંધારણનું વારંવાર અપમાન કરનારાઓ આજે પાર્લામેન્ટમાં લાલ ચોપડી બતાવીને માત્ર નાટક કરી રહ્યા છે. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશની જનતા તમારા આ દંભી ચહેરાને ઓળખે છે અને તમને ક્યારેય માફ નહીં કરે!
#SamvidhanHatyaDiwas
संविधान हत्या दिवस आज हमें उस काले दौर की याद दिला रहा है, जब भारतीय लोकतंत्र को बुरी तरह से कुचला गया था। यह हमें लोकतंत्र, संविधान और नागरिक अधिकारों की रक्षा के लिए हमेशा प्रतिबद्ध रहने को प्रेरित करता है। आपातकाल का विरोध करने वाली सभी विभूतियों को सादर नमन।
स्वातन्त्र्यात् सुखमाप्नोति स्वातन्त्र्याल्लभते परम्।
स्वातन्त्र्यान्निर्वृत्तिं गच्छेत् स्वातन्त्र्यात् परमं पदम् ।।
#SamvidhanHatyaDiwas
પાયાના કાર્યકરો અને આગેવાનો સાથેનો સંવાદ નવી પ્રેરણા અને ઊર્જા આપે છે.
નર્મદા જિલ્લાના થરી ગામ ખાતે પૂર્વ APMC ચેરમેન શ્રી વિક્રમસિંહ રાઠોડના નિવાસસ્થાને સ્નેહભરી શુભેચ્છા મુલાકાત લીધી.
સંતોની વાણીમાં જ્ઞાન છે, અને તેમના આશીર્વાદમાં પ્રગતિના પથ છે!
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમ્યાન અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી સિદ્ધેશ્વરદાસજી મહારાજના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પરમ સૌભાગ્ય મળ્યું.
નર્મદા જિલ્લાની મુલાકાત અંતર્ગત આજે સવારે કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી.
સાથે જ, ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પી ભાવવંદન કર્યા. આ અવસરે કાર્યકર્તા મિત્રો સાથે મુલાકાત કરી ઉષ્માભર્યો સંવાદ સાધ્યો.
📸 નિહાળો આ વિશેષ ક્ષણો...
यया सर्वमिदं व्याप्तं जगत् स्थावरजङ्गमम्।
तां धेनुं शिरसा वन्दे भूतभव्यस्य मातरम्॥
વડોદરા પ્રવાસની મંગલમય શરૂઆત... શક્તિ, કરુણા અને ભક્તિનું પ્રતીક એવી ગૌમાતાના પૂજન અને સેવા સાથે.
આજે વડોદરાના સયાજીપુરા પાંજરાપોળ ખાતે કાર્યકર્તાઓ સાથે ગૌસેવા કરવાનો અને ગૌમાતાને ફળ અર્પણ કરવાનો લહાવો મળ્યો. ગૌમાતાના આશીર્વાદ સદાય આપણી પર બનેલા રહે એ જ પ્રાર્થના.
જનસંઘના પાયાથી ભાજપના શિખર સુધી - રાષ્ટ્રસેવાનો અવિરત સંકલ્પ...
રાષ્ટ્રની અખંડિતતા અને કાશ્મીરને ભારતના અભિન્ન અંગ તરીકે જોડવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર પ્રખર રાષ્ટ્રભક્ત શ્રદ્ધેય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫મા જન્મજયંતી વર્ષના પાવન અવસરે આજે વડોદરા જિલ્લા કાર્યાલય 'વંદે કમલમ્' ખાતે આયોજિત 'કાર્યકર્તા સંમેલન'માં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘ દ્વારા ચીંધેલા રાષ્ટ્રસેવાના માર્ગ પર અગ્રેસર રહીને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપસ્થિત સૌ કાર્યકર્તા મિત્રોનો સંકલ્પ જોઈને અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ થઈ.