શિક્ષિત, સંસ્કારી અને સશક્ત યુવા શક્તિ જ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની સાચી શક્તિ છે. આવનારી પેઢી જ્ઞાન, સંસ્કાર અને રાષ્ટ્રભાવના સાથે આગળ વધે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે તેવી શુભકામનાઓ આપી.
ભરૂચ જિલ્લાના કાંસિયા થી માંડવા સુધીના નદી પટ્ટાના ગામોમાં ખેડૂતોના ખેતીની જમીન પર વરસાદના કારણે તથા નદીના વધુ પ્રવાહ ના કારણે ધોવાણ થયું છે જે અંગે પ્રાંત અધિકારીશ્રી, અંકલેશ્વર મામલતદારશ્રી તથા સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સ્થળ વિઝીટ કરી ભૂમિપુત્રો સાથે સંવાદ કર્યો
हमारा तिरंगा... हमारा गौरव...
आप सभी को राष्ट्रीय झंडा अंगीकरण दिवस की बधाई।
वर्ष 1947 में आज ही के दिन भारतीय संविधान सभा की बैठक में तिरंगे को राष्ट्रीय ध्वज के रूप में अपनाया गया था। आइए, हम सभी देश की सेवा और कर्तव्य निर्वहन से मातृभूमि को गौरवान्वित करने का संकल्प लें।
भारतीय स्वतंत्रता संग्राम के अमर क्रांतिकारी, माँ भारती के अमर सपूत, शहीद बटुकेश्वर दत्त जी की पुण्यतिथि पर उन्हें शत शत नमन!
उनका अमर बलिदान सदैव देशभक्ति, साहस और स्वतंत्रता के प्रति अटूट संकल्प का प्रेरक प्रतीक बना रहेगा।
#BatukeshwarDatt
न्यौछावर होकर वतन पर,
जो देश केलिए अपनी हस्ती मिटा गये।
सलाम है उन वीरों को,
जो अपनी चिता से तिरंगा सजा गये।
भारतीय स्वतंत्रता संग्राम के प्रणेता, माँ भारती के सच्चे सपूत अमर शहीद मंगल पांडे जी की जयंती पर विनम्र श्रद्धांजलि व कोटि-कोटि नमन।
#MangalPandey
અમૂલ્ય ભક્તિનો અપ્રતિમ ઉત્સવ સમાન શ્રી જગન્નાથ રથયાત્રા નિમિત્તે ભરૂચ ખાતે ભોઈ સમાજ તથા ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા આયોજનોમાં સહભાગી થઈ જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સૌ પર અનંત કૃપા વરસાવે એવી કામના કરી.
જય જગન્નાથ! 🙏
પાવન રથયાત્રા મહોત્સવના શુભ અવસરે આશ્રય સોસાયટી સ્થિત શ્રી જગન્નાથજી મંદિર ખાતે પ્રભુ શ્રી જગન્નાથજી, ભગવાન બલરામજી અને બહેન સુભદ્રાજીનાં ચરણોમાં વંદન કરી દિવ્ય દર્શનનો લાભ લીધો.
રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને નેતૃત્વના સંસ્કારોથી સજ્જ યુવા શક્તિ જ વિકસિત, આત્મનિર્ભર અને વૈશ્વિક ભારતના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. યુવાનોના સશક્ત વિચારો જ રાષ્ટ્રની ઉજ્જવળ દિશા નક્કી કરે છે.
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે આયોજિત "છાત્ર સંમેલન" માં વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ યોજાયો.
માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ, મીડિયા કર્મીઓ તથા આરોગ્ય કર્મચારીશ્રીઓને વરસાદથી બચવા માટે રેઇનકોટનું નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનનીય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તથા અન્ય મહાનુભાવશ્રીઓ સાથે સહભાગી બની વિતરણ કર્યું.