वंदे मातरम्, ये शब्द एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है।
वंदे मातरम्, ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
🌸 हार्दिक बधाई एवं शुभकामनाएं 🌸
राष्ट्रीय कार्यालय प्रभारी एवं राज्यसभा सांसद श्री तरुण चुघ जी को गुजरात भाजपा के प्रदेश प्रभारी के रूप में नियुक्त किए जाने पर हार्दिक बधाई @BJP4MP @trunchughbjp
🌸 हार्दिक बधाई एवं शुभकामनाएं 🌸
राष्ट्रीय कार्यालय प्रभारी एवं राज्यसभा सांसद श्री तरुण चुघ जी को गुजरात भाजपा के प्रदेश प्रभारी के रूप में नियुक्त किए जाने पर हार्दिक बधाई @KisanMorchaBJP@BJP4Gujarat
“રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસના સંકલ્પ સાથે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 🇮🇳
તમે પણ આગળ આવીને તમારો અમૂલ્ય મત આપી લોકશાહીની શક્તિને વધુ મજબૂત બનાવો.
આવો, જાગૃત અને જવાબદાર નાગરિક બનીને મતદાન અવશ્ય કરીએ.”
શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે..
કેરલ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ ગુજરાતના લોકો અભણ છે અને એક પ્રકારે મુર્ખ છે તેવા નિવેદનથી દરેક ગુજરાતીઓને આઘાત પહોંચાડ્યો છે. મને પણ ગુજરાતી તરીકે ખૂબ આઘાત લાગ્યો છે.
હું એમના શબ્દોને, વિચારને સખ્ત શબ્દોમાં વખોડી નાખું છું.
माननीय नितीन नवीन जी का भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष के रूप में गुजरात की पावन धरती पर हार्दिक स्वागत है।
यह भारतीय जनता पार्टी गुजरात के लिए गर्व और प्रसन्नता का विषय है कि आज आप हमारे बीच पधारे हैं। @BJP4Gujarat@KisanMorchaBJP@iJagdishBJP@aniruddhdavebjp @bjp#
🌾 ખેડૂતોની સરકાર ખેડૂતો માટેનું ઐતિહાસિક પેકેજ ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે ખેડૂતોની કલ્યાણકારી સરકાર.
સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરીને
ખેડૂત હિતને પ્રાથમિકતા આપી છે.
ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,જી
હૃદયપૂર્વક આભાર. 🙏 @Bhupendrapbjp
🇮🇳 કચ્છની પવિત્ર ધરા પર માનનીય પ્રમુખશ્રીનું પધારપણું 🇮🇳
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ
માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જી
આજે કચ્છની પવિત્ર ધરા પર પધાર્યા છે @BJP4India@VinodChavdaBJP@BJP4India@narendramodi
🇮🇳 રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 🇮🇳
મહાન સ્વતંત્રતા સેનાની, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી,
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજી ની ૧૫૦મી જન્મજયંતિ પર
અનંત શ્રદ્ધાંજલિ અને કોટિ-કોટિ વંદન 🙏 @BJP4Gujarat@VinodChavdaBJP@BJP4India
ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ...
આજથી બરાબર 24 વર્ષ પહેલાં, 7 ઓક્ટોબર, 2001ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દિવસથી જ ગુજરાતમાં એક નવા યુગ અને વિકાસયાત્રાનો શુભારંભ થયો.
#VikasSaptah2025
🌸🙏 હાર્દિક અભિનંદન 🙏🌸
શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને
સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણિ થવા બદલ હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ. 🎉
તમારું દૃઢ નેતૃત્વ અને સમર્પિત કાર્ય ગુજરાત ભાજપને નવી સિદ્ધિઓ તરફ દોરી જશે. @BJP4Gujarat@narendramodi@BJP4India