RAR ફાઉન્ડેશનના સંગઠનને વધુ મજબૂત, સુવ્યવસ્થિત અને ડિજિટલ રીતે સક્રિય બનાવવા હેતુસર કમિટી સાથે થયેલ આયોજનબદ્ધ ચર્ચા, વિચારણા અને મંજૂરી બાદ ગુજરાત પ્રદેશના દક્ષિણ ઝોનના જિલ્લા તેમજ મહાનગર સ્તરે ITSM (આઈ.ટી. સોશિયલ મીડિયા) ટીમની રચના નીચે મુજબ કરવામાં આવેલ છે. @RRibda
RAR ફાઉન્ડેશનના સંગઠનને વધુ મજબૂત, સુવ્યવસ્થિત અને ડિજિટલ રીતે સક્રિય બનાવવા હેતુસર કમિટી સાથે થયેલ આયોજનબદ્ધ ચર્ચા, માર્ગદર્શન અને મંજૂરી બાદ ગુજરાત પ્રદેશના ઉત્તર ઝોનના જિલ્લા તેમજ મહાનગર સ્તરે ITSM (આઈ.ટી. સોશિયલ મીડિયા) ટીમની રચના નીચે મુજબ કરવામાં આવેલ છે। @RRibda
RAR ફાઉન્ડેશનના સંગઠનને વધુ મજબૂત, સુવ્યવસ્થિત અને ડિજિટલ રીતે સક્રિય બનાવવા હેતુસર કમિટી સાથે થયેલ આયોજનબદ્ધ ચર્ચા, વિચારણા અને મંજૂરી બાદ ગુજરાત પ્રદેશના મધ્ય ઝોનના જિલ્લા તેમજ મહાનગર સ્તરે ITSM (આઈ.ટી. સોશિયલ મીડિયા) ટીમની રચના નીચે મુજબ કરવામાં આવેલ છે. @RRibda
RAR ફાઉન્ડેશનની કમિટી સાથે થયેલ સકારાત્મક ચર્ચા અને આયોજન બાદ ગુજરાત પ્રદેશના કચ્છ/સૌરાષ્ટ્ર ઝોન ના જિલ્લા તેમજ મહાનગર સ્તરે ITSM (સોશિયલ મીડિયા) ટીમનું નીચે મુજબ ગઠન કરવામાં આવ્યું @RRibda