જે ઉમેદવારો જા. ક્ર. ૪૭/૨૦૨૩-૨૪ની OPT OUT પ્રક્રિયામાં હાજર રહેલ હોય અને જેમણે ��ા.ક્ર. ૨૭/૨૦૨૫-૨૬ માં ઓપ્ટ આઉટ કરેલ હોય તેવા કુલ=૨૮ ઉમેદવારોનો અન્ય ઉમેદવારોને તક આપવા બદલ આયોગ આભાર વ્યક્ત કરે છે અને શુભેચ્છાઓ પાઠવે છે.
Hello everyone, I just wanted to come here and announce that I've officially launched my own YouTube channel. It's got content that you haven't seen before and a sneak peek into my life. So click the link below and join me on my journey. See you there. https://t.co/UoOD4UkDyR
🔴જો તલાટી કે અન્ય કોઈપણ ભરતી માટે હવે ઉમેદવાર ગ્રેજ્યુએટ (સ્નાતક) જોઇએ...
તો...
🔴લોકસભા કે વિધાનસભાની ઉમેદવારી માં પણ ગ્રેજ્યુએટ લાયક્ત થવી જોઇએ...
🤔શૈક્ષણિક લાયકાત રાજનેતાઓ માટે કેમ નહીં?
🤔 તમારો મત શું છે ?