@VananiMahesh1 But here there is no merit base exam if i hv a chance to select revenue clerk and other dept clerk and i choose other and i thought in every dept scales were remaining same there is not any specifications given in recruitment process if scales are different then they hv to clear
If u and ur frnd both r working in their different dept and both r in same post and pay scale is different....how is it acceptable ?? If u want to run the administration properly then treat same....#gujaratclerk_1900_4400#CMOGuj#Equal_Work_Equal_pay
#Gujaratclerk_1900_to_4400
ફાઇલ સંભાળી રાખે ક્લાર્ક
બાકી સાહેબ સહી કરી છૂટા થાય
ફિક્સ પગાર નોકરી કરે ક્લાર્ક
બાકી સાહેબ તો પહેલેથી લાભ લેતા જાય
આધાર પુરાવા રજુ કરે ક્લાર્ક
કાર્ય નો શ્રય લઈ લે સાહેબ
સમય સર આવી કરે કામ કર્લાક
સહી કરી છૂટા થાય સાહેબ
ગ્રેડ પે વિસંગતતા દૂર કરો
#Gujaratclerk_1900_to_4400
ફાઇલ સંભાળી રાખે ક્લાર્ક
બાકી સાહેબ સહી કરી છૂટા થાય
ફિક્સ પગાર નોકરી કરે ક્લાર્ક
બાકી સાહેબ તો પહેલેથી લાભ લેતા જાય
આધાર પુરાવા રજુ કરે ક્લાર્ક
કાર્ય નો શ્રય લઈ લે સાહેબ
સમય સર આવી કરે કામ કર્લાક
સહી કરી છૂટા થાય સાહેબ
ગ્રેડ પે વિસંગતતા દૂર કરો
શું અમે ઓછા ��ગારમાં, ફિક્સ પગાર માં તમામ યાતનાઓ અન્યાય અને તમામ અમલદારો ના અપમાન ના ઘૂંટડા ભરી અત્યંત નિષ્ઠા અને ઈમાનદારી થી ફરજ બજવિએ છીએ એ અમારો દોષ? અમે હવામાં માંગણી નથી કરતા, એક જ લાયકાત એક જ પરીક્ષા તો પણ માત્ર અમારી જ ઉપેક્ષા!
#gujaratclerk_1900_4400