કારસેવક તરીકે 6,ડિસેમ્બર 1992 મા મારા પુજ્ય પિતાજી ભાણજીભાઈ ખીંટ ને આ શાલ બાબરી ધ્વંસ વખતે અયોધ્યા મા યાદગીરીરૂપે ભેંટ મા આપવામા આવી હતી.
આજે મારા સ્વર્ગસ્થ પિતા નુ આ સપનુ પુર્ણ થઈ રહ્યુ છે....જય શ્રી રામ..😌😭🙏🚩@PMOIndia@narendramodi@IJAGDISHPATEL@iDarshanaRaoji@RSSorg
एक Prediction लिख ने जा रहा हूँ… ✍️
आज (6 अगस्त) संसद की कार्यवाही ध्यान से देखना।
कल पूरा सोशल मीडिया उसी Speech की Clips, Reels और Quotes से भरा होगा। 🔥
Hint: Amitbhai Anilchandra Shah. 😎🫡
छात्र अधिकार के नाम पर इन्होंने जो दुकान खोल रखी है, उसका पूरी तरह पर्दाफाश हो गया है। अगर सच में छात्रों के हक के लिए लड़ते हो, तो आओ झारखंड! आओ और लड़ो राज्य सरकार के खिलाफ! लेकिन तुम नहीं आओगे, क्योंकि तुम्ह���रे आका तुम्हें इसकी इजाजत नहीं देंगे।
सच में बहुत दुख होता है यार यह देखकर कि दिल्ली में गला फाड़ने वाले CJP के लोग झारखंड के छात्रों के मुद्दे पर पूरी तरह से गूंगे हो गए हैं। क्या झारखंड के छात्र भारत का हिस्सा नहीं हैं? या फिर आपके लिए छात्रों का दर्द सिर्फ तभी मायने रखता है जब आप बीजेपी को निशाना बना सकें?
Thousands of kids are protesting in Ranchi at Jaipal Singh Munda Stadium right now. Where’s the so-called "champion of youth" CJP? Oh right, holding the INDI alliance accountable doesn't fit their agenda. #CJPExposed@abhijeet_dipke@SauravDassss@AshutoshRanka
"નેતૃત્વ માત્ર માર્ગદર્શન પૂરતું નથી, પરંતુ પોતે ઉદાહરણ પૂરું પાડવાનું નામ છે."
સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત ભવ્ય કળશ યાત્રા દરમિયાન કર્ણાવતીના મેયર શ્રી @HiteshBarotBJP જી દ્વારા માર્ગ પર પડેલો કચરો સ્વયં ઉપાડી સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને સેવા સંસ્કારનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો.
સ્વચ્છતા એ સેવા છે, અને સેવા જ સંગઠનની સાચી ઓળખ છે.
Bro, the absolute silence from CJP on the Jharkhand student protests is deafening. They literally only care about students if they can blame the BJP. "Kya Jharkhand ke students Bharat ka Hissa nhi hai?" Guess not for them. #CJPExposed@abhijeet_dipke@SauravDassss@AshutoshRanka
Funny how CJP was crying rivers in Delhi but suddenly lost their voice when paper leaks hit an INDI alliance state like Jharkhand. Hypocrisy much? You guys are a political front, not a student movement. 🤡 #CJPExposed@abhijeet_dipke@SauravDassss@AshutoshRanka
Our Education Minister, Pralhad Joshi, has been given the additional charge of the Education Ministry after Dharmendra Pradhan's resignation.
Pralhad Joshi is an RSS member.
Leftists will cry after this. 😂🔥
"नमस्ते सदा वत्सले मातृभूमे
त्वया हिन्दुभूमे सुखवं वर्धितोऽहम्"
🚩🇮🇳
GPSC દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલા 300થી વધુ નવનિયુક્ત રાજ્ય વેરા નિરીક્ષકોને આજે નિમણૂક પત્રો એનાયત કર્યા.
આ સૌ યુવા કર્મયોગીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ.
કરવેરાની આવક એ માત્ર સરકારી તિજોરી ભરવાનું માધ્યમ નથી, પરંતુ ગરીબ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા પાયાના માળખાકીય વિકાસ માટે અનિવાર્ય સ્રોત છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં GST થકી કર વ્યવસ્થા વધુ સરળ, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બની છે. આ નવી કાર્યસંસ્કૃતિમાં આ સૌ કર્મયોગીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.
પ્રમાણિક કરદાતાઓને સંવેદનશીલતા અને સન્માનજનક સેવા પ્રદાન કરવી તેમજ કરચોરી કે ગેરરીતિ આચરનારાઓ સામે કાયદા મુજબ કડક હાથે કામ લેવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
ચાલો, "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ"ના મંત્ર સાથે રાષ્ટ્ર નિર્માણમાં આપણું સર્વોત્તમ યોગદાન આપીએ.
"When the Going Gets Tough,
The Tough Get Going."
आज जब पूरी दुनिया अनिश्चितताओं और वैश्विक चुनौतियों से जूझ रही है, तब भी भारत 7.7% GDP Growth के साथ दुनिया की Fastest Growing Major Economy बनकर उभर रहा है।
जहाँ-जहाँ भारत टैक्सी जा रही है,
स्पर्धक कंपनियाँ नुकसान करके अपने दाम थोड़े कम कर रही हैं।
मगर कब तक कम करेंगी, भाई?
एक साल?
दो साल?
बाद में उन्हें भी पूछने वाले आएँगे।
– केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी