મહીસાગર ના રમેશભાઇ ભુરિયા અને તેમની ટિમ સાથે મળી એક અસ્થિર મગજ ની દીકરી ને સહી સલામત જય અંબે આશ્રમમાં પહોંચાડી....આવા જ માનવતા ની મિસાલ એવા લોકોની કહાણી જાણવા અમારી ચેનલ ને આજે જ સબક્રાઇબ કરો
https://t.co/AVx1c2Qabu
મિત્રો મારી નવી યૂટ્યૂબ ચેનલ શરૂ કરી છે જેનું નામ છે
સંવેદના..રવિ ની કલમે
જેની લિંક નીચે મુકેલ છે જેને સબક્રાઇબ કરી લાઈક કોમેન્ટ આપજો..મારી આ ચેનલ દ્વારા હું માનવતા ની મિસાલ જેવા લોકો ની વાતો આપના સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ
https://t.co/vw2k6hbJsq