My IEPF-5 claim was APPROVED on 19-03-2026, but shares & amount are still not transferred. No objection, no deficiency, no explanation from authorities/company/RTA.
Requesting urgent action.
@MCA21India@IEPFAuthority@narendramodi@nsitharamanoffc
SRN: AB2763179
#IEPF
દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટતું હોય એવુ જરૂરી નથી,
કયારેક વ્યક્તિત્વ નો પણ રિપોર્ટ કરાવજો,
શુ ખબર ?
માણસાઈ પણ ઘટતી હોય... @ Jamnagar https://t.co/EQN7jBHMWx
માઁ પોતાના સંતાનને કેડ પર કેમ તેડે છે
ખબર છે ?? કારણ કે..
જે પોતાને દેખાય છે તે જ મારા
સંતાનને દેખાવું જોઇએ.
અને
બાપ પોતાના છોકરાને ખંભા પર કેમ
બેસાડે છે ?? કારણ કે...
જે પોતે નથી જોયું તે પોતાના… https://t.co/Croyl1ubMF
ગમ્યું, એ બધું મૃગજળ થઇ ગયું,
બાકી હતું, એ વાદળ થઇ ગયું;
આંખોથી લખતો રહ્યો રાત આખી,
સુરજ ઉગતા એ બધું ઝાકળ થઇ ગયું....!! @ Jamnagar https://t.co/1NWRVepxuK