Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
realraju
@realraju_7
😎हम आपकी इज्जत करते हैं। क्योंकि आप किसी से नही डरते। पर आपको भी हमारी इज्जत करनी पड़ेगी क्योंकि हम आपसे भी नही डरते।😅
Gujarat, India
Joined June 2020
102
Following
715
Followers
398
Posts
realraju
@realraju_7
about 5 hours ago
લાયકાત થી ઓછું એ આપતો નથી અને લાયકાત થી વધારે મારે જોતું નથી. એટલે જ તો મારે ને માધવ ને બગડતું નથી માધવ....!!
realraju
@realraju_7
about 5 hours ago
આપણું નથી ત્યાં હક ન જતાવાય ��ને જે સમજી ન શકે ત્યાં દર્દ ન બતાવાય...!!
realraju
@realraju_7
about 5 hours ago
સમર્પણ હોય ત્યાં ફરિયાદ હોય શકે, પણ શંકા તો ન જ હોય....!!
realraju
@realraju_7
1 day ago
જીવનમાં એ લોકો જ અસફળ થાય છે જે વિચારે છે પણ કરતા નથી.... !!
Who to follow
Nimiksha R
@Nimikshar
I am Gujju Girl from baroda Cute and Tofani Chhokri #foodie #blogger #BornSurat #single Har har Mahadev
Priyam Kumar
@PriyamKumar999
●🔥“न कंचित् शाश्वतम्”
Kaushik Rajput
@kaushik_zankat
विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये । अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।। जय भवानी 🚩
realraju
@realraju_7
2 days ago
જે દિવસે એમ લાગે કે કશું સમજાતું નથી, એ દિવસે ભગવાન ના ભરોસે છોડી દેવું....!!
realraju
@realraju_7
2 days ago
શું મળશે એના પેહલા મારે શું આપવું છે એ જરૂરી છે...!!
realraju
@realraju_7
2 days ago
લાઇનમાં ઊભા હોઈએ ત્યારે. બીજી લાઇન ઝડપી લાગે છે. લાઇન બદલીએ પછી સમજાય કે. સમસ્યા ગતિની નથી, તુલનાની છે....!!!
realraju
@realraju_7
2 days ago
પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતા સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે... !!.
realraju
@realraju_7
3 days ago
કેટલાક માણસો ને માફ કરવા માં બહુ તકલીફ પડે છે...!!
realraju
@realraju_7
3 days ago
માણસની અંદરનો ઘોંઘાટ, ક્યારેક તેને બહારથી મૌન બનાવી દે છે...!
realraju
@realraju_7
3 days ago
જે રિલેશનમાં સોરી કહ્યા બા�� બધું, પહેલા જેવું થઇ જાય એજ રીલેશન બેસ્ટ છે... !!
realraju
@realraju_7
8 days ago
સાચા સંબંધ એક સારા પુસ્તક જેવા હોય છે, કેટલું પણ જુનું થઇ જાય ક્યારેય શબ્દો નથી બદલાતા ...!!
realraju
@realraju_7
8 days ago
નિતી ���ાચી રાખો અને લોકોનું સારૂ ઈચ્છો. પછી એક પણ પૈસો નહીં હોય તો પણ કુદરત તમારું કામ અટકવા નહિં દે....!!!
realraju
@realraju_7
9 days ago
ભારત એક જ એવો દેશ છે જ્યાં ગુસ્સા નો જવાબ વાસણ પછાડીને અને દરવાજો જોરથી ભટકાડી ને દેવા માં આવે છે....!!
realraju
@realraju_7
9 days ago
જો આજે બધુ મળી જશે. તો કાલે જીવશો કોના માટે ભેરુ....!!
realraju
@realraju_7
12 days ago
રાજા બનવા માટે તાજની જરૂર નથી, વર્તન એવું રાખો કે લોકો દિલથી માન આપે...!!
realraju
@realraju_7
13 days ago
"ખરાબ સમયથી બચી શકાતું નથી, પણ ખરાબ લોકોથી ચોક્કસ બચી શકાય છે"..!!
realraju
@realraju_7
13 days ago
બોલતા પહેલા વિચારી લેવું, કારણ કે શબ્દો માત્ર માફ થાય છે પણ ક્યારેય ભુલાતા નથી..!!
realraju
@realraju_7
16 days ago
માણસ નું વજન તોલવા થી જ નહીં,, ઘણી વખત એના બોલવા થી પણ નક્કી થઈ જાય છે..!!
realraju
@realraju_7
16 days ago
અહંકાર માં એક એવી ખુબી છે,, કે તમને કયારેય વિશ્વાસ નહી થવા દે કે તમે ખોટા છો..!!
Last Seen Users on Sotwe
Evl!(G!zl!)x
Seen from
Belgium
فحل زائر مارب
Seen from
Saudi Arabia
Venator
Seen from
Turkey
🎀Heavy on it Reloaded:💋ᴺᴹ
Seen from
United States
⫍ ⃢👁ܫ👁⃢ ⫎
Seen from
Turkey
معروبه
Seen from
Oman
Türk Olgun Mature Porno
Seen from
Turkey
shi
Seen from
Algeria
มงม่งม้ง
Seen from
Thailand
Connor
Seen from
Netherlands
Trends for you
1
Jets
Under 10K tweets
2
Caleb
Under 10K tweets
3
Ravens
Under 10K tweets
4
Jalen
Under 10K tweets
5
Achilles
Under 10K tweets
6
Falcons
Under 10K tweets
7
Steelers
Under 10K tweets
8
Lamar
Under 10K tweets
9
Bengals
Under 10K tweets
10
Aaron Glenn
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.7M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.3M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.8M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
89.9M followers
10
Taylor Swift
@taylorswift13
83.9M followers
11
Lady Gaga
@ladygaga
75.4M followers
12
Virat Kohli
@imvkohli
73.3M followers
13
Kim Kardashian
@kimkardashian
70.9M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.3M followers
16
Bill Gates
@billgates
65.1M followers
17
Selena Gomez
@selenagomez
63M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫