कांग्रेस का अहंकार देखिए - जिस गुजरात ने देश को गांधी, सरदार और मोदी जैसे महान नेता दिए, उसी गुजरात को अनपढ़ कहकर उसने पूरे राष्ट्र का अपमान किया है।
अब एक बार चुनाव के मैदान में आइए, आपकी जमानतें ज़ब्त होने वाली हैं।
#माफ़ी_मांगे_कांग्रेस
શાંત રહેવું એ સંસ્કાર હોઈ શકે, પણ અપમાન સહેવું એ ગુજરાતીનો સ્વભાવ નથી!
જે ગુજરાતે દેશને અમૂલ, રિલાયન્સ અને ટાટા જેવા ઉદ્યોગો આપ્યા, જેની ભૂમિ પરથી દેશનું અર્થતંત્ર ધબકે છે, એને 'અભણ' કહેનારા પોતાની દૃષ્ટિ સુધારે...
#માફી_માંગે_કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે, તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.
આવા નિવેદનોથી કોંગ્રેસની ગુજરાત-વિરોધી માનસિકતા છતી થાય છે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકોને 'અભણ' કહેવા એ અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા છે.
જે ગુજરાતે ગાંધી અને સરદાર જેવા યુગપુરુષો આપ્યા, એ જ ગુજરાતની જનતાને તમે મૂર્ખ અને અભણ કહો છો?
ગુજરાતની જનતા આ અપમાનનો જડબાતોડ જવાબ આપશે.
ગુજરાતીઓનું અપમાન, નહીં સહે ગુજરાત!
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને 'અભણ' અને 'મૂર્ખ' કહેવું એ ગુજરાતની અસ્મિતા પર પ્રહાર છે.
કોંગ્રેસ માફી માંગે! 😡
હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ🙏🏻
હનુમાન ને એક વસ્તુ સર્વોપરી લાગેલી અને તે ભગવાન રામની મૂર્તિ. પણ તે તો પોતાના હૃદયમાં જ સ્થાપી દીધેલી. રામ ભલે ગમે ત્યાં હોય એની એને પરવા ન હતી. એના હૃદયમાં, અંગમાં, નસેનસમાં અને રોમ રોમમાં રામ રમતા હતા.
–કવિ કાગ
#kagsahitya
देशभर के मेरे परिवारजनों को रामनवमी की असीम शुभकामनाएं। त्याग, तप और संयम से भरे मर्यादा पुरुषोत्तम के जीवन से हमें हर परिस्थिति का पूरे सामर्थ्य से सामना करने की प्रेरणा मिलती है। उनके आदर्श अनंतकाल तक भारतवासियों के साथ-साथ संपूर्ण मानवता के पथ-प्रदर्शक बने रहेंगे। मेरी कामना है कि भगवान राम की कृपा से सबका कल्याण हो, जिससे विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि का मार्ग प्रशस्त हो।