જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છુક હોય અને જેને આજ વખતે ફોરેસ્ટ / કોન્સ્ટેબલ ઓફિસર બનીને જ રેવું છે તેવા વિદ્યાર્થીઓ પોતાનું નામ નીચે આપેલ નંબર પર નોંધાવી લેશે.
7573817000
સમસ્ત રબારી સમાજને જાણ કરતાં ખુશી થાય છે કે.., આપ સૌવના સહકારથી આપડે નવી કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ ઓફિસર ની બેન્ચ સરુ કરવા જય રહ્યા છે , તો એના માટે આપણે ૧૩ - મે - ૨૦૨૩ ના રોજ એક પ્રવેશ પરીક્ષાનો આયોજન કર્યો છે.
રેકટ શિક્ષણ રથનું થાનગઢ તાલુકાનાં દરેક નેહડાના આગેવાનોએ હર્ષ ઉત્સાહથી સ્વાગત કર્યું અને માત્ર 7 નાના-નાના નેહડાનાં લગભગ ૪૦૦ જેટલા ઘરોએ રૂ.૫૦,૦૦,૦૦૦/ (પચાસ લાખ ) જેટલી ખૂબ સારી રકમ આપી,
રેકટ - રાજકોટ તથા ટીમ ચોટીલા વતી તમામ દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને કાર્યક્રમ સફળ બનાવવા બદલ સમગ્ર નેહડા નો આભાર વ્યક્ત કરીએ છીએ.
જય દ્વારકાધીશ....જય વડવાળા....
"રેક્ટ કન્યા છાત્રાલય સરસ્વતી શિક્ષણ રથ"....... ના ત્રીજા દિવસે ચોટીલા તાલુકા ના પિયાવા નેહડા દ્વારા સરસ્વતી શિક્ષણ રથ નું ખૂબ ઉમળકા ભેર સ્વાગત કર્યું અને કુલ (૭૦) ઘર દ્વારા રુ.૩,૨૫,૫૫૬/- નું દાન જાહેર કરવામાં આવેલ છે.
રેકટ - રાજકોટ વતી તમામ દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને કાર્યક્રમ સફળ બનાવવા બદલ સમગ્ર નેહડા નો આભાર વ્યક્ત કરીએ છીએ.
જય દ્વારકાધીશ....જય વડવાળા....
"રેક્ટ કન્યા છાત્રાલય સરસ્વતી શિક્ષણ રથ"....... ના પ્રથમ દિવસે ચોટીલા તાલુકા ના મોટા હરણિયા નેહડા દ્વારા સરસ્વતી શિક્ષણ રથ નું ખૂબ ઉમળકા ભેર સ્વાગત કર્યું અને કુલ ૫૫ ( પંચાવન) ઘર દ્વારા રુ. ૬,૦૩,૦૦૦/- નું દાન જાહેર કરવામાં આવેલ છે.