Amdavad's capsule junctions removed signals so cars never stop. But a signal was also a pedestrian's only safe gap. Where do people walking cross now, at Palladium, Kargil, Makarba? Signal-free for cars shouldn't mean unsafe for walkers. #Ahmedabad#RoadSafety
our state governments make decisions about cities based on a handful of vocal, outraged citizens rather than the silent majority that supports change.
which is why our cities struggle to implement great things like Bus Rapid Transit.
🚌 Amdavad should be early in line for 18 m e-buses
EKA Mobility's LF 18M is an 18 m articulated e-bus: 53 seats, ~130 riders, ~150 km per charge. About twice a 12 m bus.
@AmdavadAMC, plan AMTS's busiest routes for these once they roll out.
#AMTS#Ahmedabad
🚌 @AhmedabadBRTS@AmdavadAMC માટે એક સૂચન
હાલ મેમનગરથી એલડી કોલેજ જતી બસ છેક શિવરંજની થઈને ફરીને જાય છે. તેની સાથે થોડી બસ વિજય ચાર રસ્તાથી સીધી એલડી લઈ જવાય તો ઘણો ફરક પડે.
એકાદ મહિનો ટ્રાયલ કરી જુઓ. લોકોનો પ્રતિસાદ જોઈને સેવા વધારી કે ઘટાડી શકાય.
#BRTS#Ahmedabad
Never understood the practice of Indian police personnel raiding hotels and harassing couples staying there!
Even if two unmarried adults are having sex or doing whatever they want in the privacy of a hotel room, it is simply not the job of the police to engage in moral policing. The job of the police is to maintain law and order, not to enforce society’s moral standards.
It’s not their job to call someone’s parents or question their personal choices when two consenting adults are involved. This isn’t a case of kidnapping or extortion where the police need to show up with a large team to supposedly rescue a girl!
If India ever wants to become a developed nation, we need to move away from this regressive, dehati mindset where people’s personal lives become a subject of scrutiny by law enforcement agencies. The private lives of consenting adults should remain private, not become a matter of police intervention.
#TathyaPatel અકસ્માત કેસમાં 5 લોકોના પોતાના નિવેદનમાંથી ફરી જવાથી કેસમાં કોઈ ફર્ક પડી રહ્યો નથી એ સમજવાની જરૂર છે પણ આજે આ સમાચાર આવ્યા બાદ સમાચાર આપનારની પરિપક્વતા અને લોકોની સમજના કારણે લોકો કમેન્ટ કરી રહ્યા છે કે પૈસા હોય તો બધું થાય... જજ પૈસા ખાઇ ગયા etc..
પહેલા એ જાણો કે તથ્ય પટેલ સાથે કારમાં સવાર આ ( ફોટોમાં દેખાતા લોકો ) 5 લોકો પોતાના નિવેદનમાંથી ફરી ગયા કે જેમને 9 લોકોના પણ મોતનું દુઃખ નથી.. આ તો કેસ મજબૂત છે બાકી આવા સ્વાર્થી લોકોના કારણે કેટલાય લોકોની મહેનત પર પાણી ફરી જાય
- માલવિકા પટેલ
- ધ્વનિ પંચાલ
- આર્યન પંચાલ
- શાન સોની
- શ્રેયા પટેલ
આ 5 લોકો કે જે અકસ્માત સમયે તથ્ય સાથે કારમાં સવાર હતા એમણે ટ્રાયલ દરમિયાન કહ્યું કે, અકસ્માત સમયે કારની સ્પીડ શું હતી તેની અમને જાણ નથી..ગાડી સ્પીડમાં નહોતી... અગાઉ અકસ્માત બાદ આ લોકોએ મેજિસ્ટ્રેટ સમક્ષ CRPC કલમ 164 મુજબ નિવેદન આપ્યું હતું કે તથ્ય ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો અને અમે તથ્યને ગાડી ધીમી ચલાવવા માટે પણ કહ્યું હતું પણ ટ્રાયલ દરમિયાન સરકારી વકીલે પૂછ્યું તો આ 5 લોકોએ કહ્યું કે, સ્પીડ અંગે અમને ખબર નહોતી અને ગાડી સ્પીડમાં નહોતી
હવે કેસની વાત કરવામાં આવે તો સરકાર પક્ષે મજબૂત પુરાવા છે... કારની સ્પીડ અંગે પોલીસ પાસે ટેકનિકલ પુરાવા છે.. FSL રિપોર્ટ છે... ઘાયલોના નિવેદનો છે... જેગુઆર કંપનીનો રિપોર્ટ છે.. દુર્ઘટના થઈ એ સમયે બાઈક લઈને પસાર થઈ રહેલા બાઇકરના ફ્રન્ટ કેમેરામાં રેકોર્ડ થયેલ વીડિયો પણ છે
આ કેસમાં અત્યાર સુધીમાં ઘાયલો, સ્થળ પર હાજર લોકો સહિત 36 જેટલા સાક્ષીઓના નિવેદનો લેવાઈ ચૂક્યા છે એટલે આ 5 સ્વાર્થી લોકોના ફરી જવાથી કેસ પર નકારાત્મક અસર પડશે એવું માનવું ખોટું છે.
Gujarat’s Water Crisis 💧
🔹 80 of 206 reservoirs across Gujarat now hold less than 25% water
🔹 Kutch & Saurashtra face the sharpest deficits
🔹 Overall state storage stands at 61.58%
🔹 Sardar Sarovar Dam at 96.77% offers a crucial lifeline
સાચી વાત! શહેરોમાં અભણ પૈસાદારોનો તોટો નથી... પણ સાચો ત્રાસ તો એ છે કે લક્ઝરી કાર લઈને નીકળ્યા હોય અને ચાલુ રસ્તે દરવાજો ખોલીને રસ્તા પર 'પાન-મસાલા'ની ધૂમ પિચકારી મારે!
ગાડી ૫૦ લાખની ને હરકતો હાવ 'રોડપતિ' છાપ!
રસ્તાને 'હરતી-ફરતી પીકદાની' સમજતા આ શેઠિયાઓનો ત્રાસ વધારે છે! 🤣🚗
This is something I wanted to do from long in amd. We have different issues. Parking is first fo most areas. Then come hawkers, shop boards, transistor, encroached foothpath by residential or commercial property and most absurd very small or no footpath at all. Need to film this
Near sundarvan cars are always parked at bus stop sign and at ni parking sign mostly from visitors of zen cafe and nearyb places. How can parking at bus stop sign is allowed? Please take action to not let anyone park at such area across amd @AMC_Complaints@PoliceAhmedabad
@KarnavatiSpeaks Yes. If they want to make things ready for games they have to start now. Only 2 gates are mostly open for station. Tender have to be issued now. Titagarh delay should be learning for GMRC. Idts funding will have issue as state and centre govt will come for aid if needed.
📊 Riders deserve open data
@AmdavadAMC, please publish daily or monthly ridership data for AMTS.
@AhmedabadBRTS, please do the same for Janmarg BRTS.
Open numbers help plan better routes, frequency and stops for the people who use buses every day.
#Ahmedabad#AMTS
Wish our system had vested power to our mayors instead of giving everything to central and state. Hope Indian cities opt for public transportation instead of pvt vehicles. If country which is heavily lobbied by car companies can choose this what is stopping indian cities?
Before: buses you could outrun.
After: faster bus service and safer streets for 120,000 daily riders.
New center-running bus lanes on Flatbush Ave available now, thanks to @NYC_DOT.
Cutting affordable public transit to make way for more private vehicles is the worst form of transport planning. A city like Mumbai that is currently being dictated by capitalist & industry, is going to suffer through one of the worst congestion and air quality in coming years.
@KarnavatiSpeaks 2 minutes are distant dream. Even DMRC has reduced it's frequency on it's busiest yellow line from 2 minute to 5 minutes in peak hours. I will be glad if our metro go for the 3-4 min peak hour and 5 min non peak hours
📊 મુસાફરોને જાહેર ડેટાનો હક છે
@AmdavadAMC, કૃપા કરીને AMTS નો દૈનિક અથવા માસિક મુસાફર સંખ્યાનો ડેટા જાહેર કરો.
@AhmedabadBRTS, જનમાર્ગ BRTS માટે પણ આ જ કરો.
જાહેર આંકડાથી રોજ બસમાં મુસાફરી કરતા લોકો માટે વધુ સારા રૂટ, ફ્રિક્વન્સી અને સ્ટોપનું આયોજન થઈ શકે.
#Ahmedabad#AMTS
Indians have it easy where it should be hard (getting a drivers license, littering around, blaring music/construction noises) and hard where it should be easy (getting quality education, getting your passport, commuting using public transport, breathing good air)