ગુજરાતની જનતાનો વિશ્વાસ,
વિકાસના સંકલ્પને નવી તાકાત!
ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ જનતા સાથેના અતૂટ વિશ્વાસ અને વિકાસના સંકલ્પનું પ્રતિબિંબ છે.
રાજકીય તકવાદને જાકારો આપી જનતાએ વિકાસ અને સુશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઐતિહાસિક જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
આ એજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય છે જ્યાથી આયોજન અને રણનીતિ થકી આજે સમગ્ર જિલ્લા મા પંચાયત થી લઇ ને પાર્લામેન્ટ સુધી અને જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓમા આજે ભાજપ નો ભગવો લહેરાઇ છે. ગર્વ છે મને આમારા કાર્યાલય ઉપર.
#Junagadh_Bjp_Karyalay
રાષ્ટ્રની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાપુરુષો/શહીદોની પ્રતિમા સ્વચ્છ કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લા અને દાહોદ જિલ્લા ખાતે મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓ સહીત તેની આજુબાજુની જગ્યાઓમાં સાફ-સફાઈ કરવામાં આવી.
विभाजन के दौरान लाखों देशवासियों के संघर्ष और बलिदान को नमन।
'विभाजन विभीषिका स्मृति दिवस' पर
भारत की संप्रभुता, अखंडता को और अधिक मजबूत करने के लिए, संकल्पित बने।
जय हिंद 🇮🇳
#PartitionHorrorsRemembrance
રાષ્ટ્રની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાપુરુષો/શહીદોની પ્રતિમા સ્વચ્છ કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અમરેલી જિલ્લા અને મહીસાગર જિલ્લા ખાતે મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓ સહીત તેની આજુબાજુની જગ્યાઓ���ાં સાફ-સફાઈ કરવામાં આવી.
🇮🇳 Vibrant Tiranga Yatra in Ahmedabad! 🇮🇳
Honored to witness the electrifying Tiranga Yatra in the esteemed presence of Union Home Minister Shri @AmitShah ji and CM Shri @Bhupendrapbjp ji.
Throngs of citizens filled the 3 km route, from residential terraces to every part of the road, painting the city in hues of patriotism and unity. 🎉
Watch the incredible video capturing this momentous event! 📽️🇮🇳
#TirangaYatra #UnityInDiversity #Patriotism #AhmedabadPride #JaiHind
રાષ્ટ્રની રક્ષા કાજે પોતાન���ં જીવન સમર્પિત કરનારા મહાપુરુષો/શહીદોની પ્રતિમા સ્વચ્છ કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લા અને પંચમહાલ જિલ્લા ખાતે મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓ સહીત તેની આજુબાજુની જગ્યાઓમાં સાફ-સફાઈ કરવામાં આવી.
રાષ્ટ્રની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાપુરુષો/શહીદોની પ્રતિમા સ્વચ્છ કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લા અને પંચમહાલ જિલ્લા ખાતે મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓ સહીત તેની આજુબાજ��ની જગ્યાઓમાં સાફ-સફાઈ કરવામાં આવી.
રાષ્ટ્રની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાપુરુષો/શહીદોની પ્રતિમા સ્વચ્છ કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અમરેલી જિલ્લા અને મહીસાગર જિલ્લા ખાતે મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓ સહીત તેની આજુબાજુની જગ્યાઓમાં સાફ-સફાઈ કરવામાં આવી.