पेपर लीक करने वालों पर करारा प्रहार! 📷
युवाओं के भविष्य के लिए और पेपर लीक की घटनाओं पर पूरी तरह रोक लगाने के लिए प्रधानमंत्री श्री @NarendraModi के नेतृत्व में केंद्र सरकार ने फास्ट ट्रैक कोर्ट्स के गठन का निर्णय लिया है।
Had productive bilateral meetings with my counterparts from the Maldives and Uganda on the sidelines of the Commonwealth Sports Ministers Meeting in Glasgow yesterday.
Our discussions focused on strengthening South-South cooperation in sports. I highlighted India's world-class sports infrastructure, growing expertise in sports science, athlete development, and high-performance training ecosystem.
We explored opportunities to deepen collaboration in sports science, coach and athlete development, physical education, and youth exchanges by leveraging each other's strengths.
Had productive bilateral meetings with my counterparts from the Maldives and Uganda on the sidelines of the Commonwealth Sports Ministers Meeting in Glasgow yesterday.
Our discussions focused on strengthening South-South cooperation in sports. I highlighted India's world-class sports infrastructure, growing expertise in sports science, athlete development, and high-performance training ecosystem.
We explored opportunities to deepen collaboration in sports science, coach and athlete development, physical education, and youth exchanges by leveraging each other's strengths.
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે આયોજિત “સમરસતા સંકલ્પ અભિયાન” સંદર્ભે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી માન. શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આયોજિત બેઠકમાં સહભાગી બની માર્ગદર્શન મેળવ્યું.
આ બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી @GautamtGediya , પ્રદેશ ભાજપ SC મોરચાના અધ્યક્ષ શ્રી @drkiritpsolanki સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.
🚩 જય માતાજી 🚩
આજરોજ કેશોદ ખાતે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરના પૂજારીશ્રી તથા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી કર્મેશ મહેતા દ્વારા આયોજિત ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાન યજ્ઞના પાવન પ્રસંગે શહેર ભાજપના આગેવાનો સાથે ઉપસ્થિત રહી મા વાઘેશ્વરીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સુઅવસર મળ્યો.
Taking India–Lesotho Sporting Ties to New Heights! 🇮🇳🤝🇱🇸
Had a productive bilateral meeting with Lesotho's Sports Minister, Hon. Mputi Mputi.
We discussed strengthening our sports partnership by sharing India's expertise in sports science, coach training, physical education, and world-class sports infrastructure to support Lesotho's athletes. We also explored leveraging Lesotho's high-altitude terrain to provide specialized training opportunities for Indian athletes.
Delighted to attend the Commonwealth Sports Ministers Meeting (CSMM) in Glasgow. Had engaging discussions on shaping the future of sports across the Commonwealth.
During my intervention, I highlighted India's remarkable sporting transformation under the visionary leadership of PM Shri @narendramodi ji. I spoke about our robust governance reforms, strengthened anti-doping framework, and flagship initiatives such as Khelo India, Fit India, and the ASMITA League, which are nurturing grassroots talent, empowering greater participation of women in sports, and fostering a vibrant sporting culture across the nation.
Concluded by reaffirming India's readiness and Ahmedabad's world-class preparations to host the historic, sustainable, and memorable 2030 Centenary Commonwealth Games.
📍JUNAGADH
A Japanese delegation visited Atul Technocast Pvt. Ltd. during their India visit. It was a pleasure to welcome the delegation and interact with them. Mr. Kazi were also present during the visit. The meeting provided an excellent opportunity to strengthen business relationships and explore future collaboration.
📍જૂનાગઢ
આજ રોજ જુનાગઢ ખાતે Royal Status ના શુભ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આ નવા વ્યવસાયિક સાહસની સફળ શરૂઆત બદલ કેવિનભાઈ અકબરી ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મા ખોડિયારજીના આશીર્વાદથી ઉત્તરોત્તર પ્રગતિ કરે, નવી ઊંચાઈઓ સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
નવી શરૂઆત માટે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન!
🙏 જય મા ખોડિયાર | જય શ્રી કૃષ્ણ
વાંસદા વિધાનસભા પ્રવાસ દરમિયાન આજે જિલ્લાની મોરચા સંયુક્ત બેઠકમાં મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો.
આગામી આયોજનો અને સંગઠનાત્મક કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે ચર્ચા કરી.
#One_Day_One_Assembly
📍રાજકોટ
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ની 125મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા આયોજિત વિદ્યાર્થી સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો અને યુવા મિત્રો સાથે રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ, નેતૃત્વ તથા વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી નું રાષ્ટ્રનિષ્ઠ જીવન અને બલિદાન દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના દર્શાવેલા માર્ગ પર ચાલી રાષ્ટ્રસેવામાં સમર્પિત રહેવાનો સંકલ્પ જ તેમની પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે.
જય હિંદ! 🇮🇳
ભારત માતાની જય!