આ વિડિઓ ભાઈ એ ગઈ કાલે અપલોડ કર્યો છે, કાળા કાચ અને ગેરકાયદેસર નંબર પ્લેટ સાથે,
ભાઈ ને કોઈ જ અસર થઈ નથી તમારા બિફોર અને આફટર ન એક્શન થી,
ભાઈ ફરી થી કાળા કાચ લગાવી ને એજ રીતે ફરી રહ્યો છે શહેર માં તાંડવ કરતો
@AhmedabadPolice@PoliceAhmedabad
Co our ticket is still 10 Rs
Vada pav went to 30 ros but in mumbai u still can travel in 5 rps
So whole india comes here and make our city a unhealthy unsafe
@indiain24hr ध्यान से देखो राईट लेन जाम कर के चल रही पुलिस की वैन भी थोङी सी लेफ्ट मे घुसी थी, सामने से अल्टो रोंग साईङ मे आई तो मोपेङ वाला थोङा राईट मे चला गया, अब इस मे गलती स्कोर्पीयो वाले की मानी जा रही है।
"સુરતમાં થાય છે પત્નીઓની અદલા-બદલી!"
"આપિયાઓ સુરતમાં છાઈ ગયા!"
"સુરતમાં સોસાયટીઓમાં abc-xyzને ઘર નથી આપતા!"
તમે આવા અઢળક હેડિંગ્સ અને પોસ્ટ્સ અવાર-નવાર જોયા જ હશે.
પણ તમને કહી દઉં કે આમાંથી એક પણ હેડિંગ કે વિષય, જે મૂળ સુરત છે (જ્યાંના મૂળ સુરતીઓને આપણે સુરતીલાલા તરીકે ઓળખીએ છીએ) તેને લાગતા વળગતા જ નથી.
આ તમામ વિષયો છેલ્લા 15-20 વર્ષમાં નવા ડેવલપ થયેલા થયેલા સુરતના 'વરાછા' અને તેની આજુબાજુના વિસ્તારને લગતા છે.
તો આ એક નાના વિસ્તારમાં થતી આવી બદીઓ માટે આખા સુરતને શા માટે બદનામ કરવામાં આવે છે?
શું આ યોગ્ય છે?
કમેન્ટમાં તમારો વ્યુ જણાવો આ બાબતે....
एक नंबर 👍
असे जर सर्व अधिकारी असल्यावर भ्रष्टाचार हा प्रकारच उरणार नाही
चांगल्या लोकांच्या चांगल्या कामाचे कौतुक झाले पाहिजे.
कर्तव्यदक्ष पोलीस ताईचे आभार.
🚨Should this be the language of a senior administrative officer?
IAS isn’t just a post — it symbolizes dignity, restraint, and responsibility. The public expects officers to uphold that through conduct and words.