सूर्य संवेदना पुष्पे, दीप्ति कारुण्यगंधने। लब्ध्वा शुभं नववर्षेऽस्मिन कुर्यात्सर्वस्य मंगलम्॥
🚩સૌને રામ રામ 🚩
આજથી શરૂ થતું નવું વર્ષ વિક્રમ સંવત 2079 ના મંગલમય વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહે એવી શુભેચ્છા સહ આપ સૌને
🚩 નૂતન વર્ષાભિનંદન 🚩
રેલવે પ્લેટફોર્મના નળનું પાણી હું પ્લાસ્ટિકની બાટલીના પાણી કરતાં વધારે નિરોગી ગણું છું અને પીવું છું કારણ કે હું માનું છું કે કોઈપણ નળનું પાણી ખરાબ હોય તો ઝાડા ઉલટી કે કમળો થઇ શકે પરંતુ પાણી માટે પ્લાસ્ટિકની બાટલીનો ઉપયોગ સૌને માટે કેન્સરને આમંત્રણ સમાન છે.
क्रोध को जिसने जीता हैं जिनकी भार्या सीता है जो भरत, शत्रुध्न, लक्ष्मण के हैं भ्राता जिनके चरणों में हैं हनुमंत लला वो पुरुषोतम राम है ऐसे मर्यादा पुरुषोत्तम राम को कोटि-कोटि प्रणाम है राम नवमी की हार्दिक बधाई #JaiSiyaRam
सूर्य संवेदना पुष्पे,दीप्ति कारुण्यगंधने।
लब्ध्वा शुभं नववर्षेऽस्मिन कुर्यात्सर्वस्य मंगलम्।।
भावार्थः जिस तरह सूर्य प्रकाश देता है,संवेदना करुणा को जन्म देती है,पुष्प सदैव महकता रहता है,उसी तरह आने वाला हमारा यह नूतन वर्ष आपके लिए हर दिन,हर पल के लिए मंगलमय हो।
Happy new year