આષાઢ સુદ બીજના પાવન દિવસે ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન જગન્નાથજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના.
"સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ"
જય જગન્નાથ! 🚩🙏
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ,સંસ્કાર અને વિદ્યાર્થી હિત માટે સમર્પિત વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વર્ષોથી યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil
वैभवशाली जीत...
#U19WorldCup में दमदार प्रदर्शन कर भारतीय अंडर-19 टीम के युवा खिलाड़ियों ने अपने प्रतिभा और परिश्रम से विश्व मंच पर तिरंगा 🇮🇳 ऊँचा किया है।
इस ऐतिहासिक विजय पर सभी खिलाड़ियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
कार्यकर्ता ही नींव, कार्यकर्ता ही नेतृत्व 🚩
युवा नेतृत्व माननीय श्री Nitin Nabin जी को भारतीय जनता पार्टी का राष्ट्रीय अध्यक्ष निर्वाचित होने पर हृदयपूर्वक शुभकामनाएँ।
ગુજરાત સરકારના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ખેડુતો માટે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવા બદલ ખુબ ખુબ આભાર.....
#BJP4Gujarat#jagdishvishwakarma#BhupendraPatel
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
પરમકૃપાળુ પરમાત્મા તેમના પુણ્યાત્માને ચિર શાંતિ તથા શોકગ્રસ્ત પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ 🙏🏼
Heartily welcomed Hon’ble Prime Minister Shri @narendramodi ji at Bhuj airport!
His visionary leadership, tireless dedication, and deep connection with every citizen continue to energize our journey towards a #ViksitBharatViksitGujarat!
"अलविदा भारत कुमार"
भारतीय अभिनेता और फिल्म निर्देशक मनोज कुमार जी का 87 वर्ष की आयु में हुआ निधन । उनके निधन की खबर अत्यंत ही दुखद है । बचपन के वो दिन और मनोज कुमार की फिल्में जीवनभर याद रहेगी । उनका जाना भारतीय फिल्म जगत के लिए अपूरणीय क्षति है । ॐ शांति 🙏
#manojkumar