आज ‘संविधान दिवस’ पर बाबासाहेब डॉ. भीमराव अंबेडकर जी, डॉ. राजेंद्र प्रसाद जी सहित संविधान सभा के सभी महान सदस्यों को नमन और देशवासि���ों को इस दिवस की हार्दिक शुभकामनाएँ।
મને ઘણી વાર એવું કેવામા આવે કે શક્તિ પ્રદર્શન કે હમણાં જ મળ્યા તો હું સતત કામ કરવા વાળો માણસ છું.તમે હમણાં જ જોયું હસે કે બે મહિના પહેલા ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકામાં ૨૦૦૦ જેટલી શૈક્ષણિક કીટ વિતરણ કર્યું - @AlpeshThakor_#AlpeshThakor#ThakorSena#ObcEktaManch#Gkts
આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સમાજ માર્ગદર્શક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં સમાજના પ્રશ્નો તથા ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી.