આજ રોજ વલસાડના રહેવાસી પરેશભાઈ ભાનુશાળી જેમની ઉંમર ૩૩ વર્ષની છે અને જેમણે દિવ્યાંગ હોવા છતાં ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ જાતે લખાણથી કર્યો, જે માટે તેમને શુભેચ્છા પાઠવીને અ���િનંદન આપ્યા. #InternationalDisabilityDay #DisabilityDay2019
ગુજરાત સરકારનો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય.
હવે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે નહિ. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે નહિ. સ્ટેટ અને નેશનલ હાઇવે તથા એપ્રોચ રોડ પર હેલ્મેટ ફરજી��ાત પહેરવું પડશે.