જનસેવા એ જ સંકલ્પ!
આજ રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દોલધા ગામ એ અતિવૃષ્ટિ અને પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોની રૂબરૂ મુલ���કાત લીધી. આપત્તિગ્રસ્ત પરિવારો વચ્ચે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો, તેમને સાંત્વના પાઠવી અને જરૂરી રાહત સામગ્રી કીટ નું વિતરણ કર્યું.
દરેક નાગરિકની સલામતી અને મદદ માટે અમે સતત તત્પર છીએ.
संघर्ष से सफलता तक का प्रेरणादायी सफर!
कॉमनवेल्थ गेम्स 2026 की पुरुष 55 किग्रा बॉक्सिंग स्पर्धा में रजत पदक जीतने वाले जादुमणि सिंह मांडेंगबाम को हार्दिक बधाई��
आपके अद्भुत प्रदर्शन और अटूट मेहनत ने भारत का गौरव बढ़ाया है।
#Cheer4Bharat #CWG2026
અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પરિવારોને સહાય રાશિનું વિતરણ શરૂ.
ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને અનુલક્ષીને વલસાડ તાલુકાના તીથલ અને કોસંબા ગામેથી રાજ્ય સરકારશ્રી ��્વારા મંજૂર કરાયેલ સહાય રાશિના ચેકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલની ઉપસ્થિતિમાં કુલ 79 અસરગ્રસ્ત પરિવારોને ₹5,37,200ની સહાય અર્પણ કરવામાં આવી. જેમાં તીથલના 20 અને કોસંબાના 59 પરિવારોનો સમાવેશ થાય છે.
આપત્તિગ્રસ્ત દરેક પરિવારને સમયસર સહાય મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં તબક્કાવાર સહાય વિતરણની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત પરિવારોનું જીવન ઝડપથી સામાન્ય બની શકે.
આપણી સમૃદ્ધ જનજાતિ સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા ભારતની એક મજબૂત ઓળખ છે !
લોકસભા ચોમાસું સત્ર ૨૦૨૬ દરમિયાન સંસ્કૃતિ મંત્રીશ્રી સમક્ષ 'જ્ઞાન ભારતમ્' પહેલ અંતર્ગત આપણા વલસાડ–ડાંગ વિસ્તારની ઢોડિયા, કોંકણા અને વારલી જેવી જનજાતિઓની મૌખિક અને હસ્તપ્રત જ્ઞાન પરંપરાના દસ્તાવેજીકરણ, ડિજિટાઇઝેશન, સંશોધન અને AI આધારિત ઉપયોગ માટે સરકારની યોજનાઓ ���િશે પ્રશ્નોત્તરી કરી.
આપણો એક જ સંકલ્પ છે - ભારતની આ અનોખી જ્ઞાન સંપદાને સુરક્ષિત કરી વૈશ્વિક સ્તરે ઉજાગર કરવી અને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવી.
આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ! 🙏
#ParliamentMonsoonSession
Honoured to meet Hon’ble Prime Minister Shri @narendramodi ji in Parliament along with the tribal leaders of Gujarat. We sought his invaluable guidance on the holistic development and empowerment of our tribal communities. His vision and unwavering commitment continue to inspire us to work towards inclusive growth and a stronger, more prosperous tribal society.