Took a 15-year-old to break a seemingly unbreakable 14-year-old record. The fastest century will come too. You will break many more records, Vaibhav.
The wonder boy has united the nation in celebration, and how. Keep amazing us!
Vaibhav Sooryavanshi’s bat swing has been outstanding. What’s even more remarkable is how beautifully he clears his front foot to create room for balls aimed at his legs. This freedom allows him to play the way he does.
That innings was nothing short of spectacular!
Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much as skill, and you handled both beautifully today.
Keep your feet on the ground, and continue being in love with the game like you always have.
Love you always.👏
टाटा समूह में 7,50,000 कर्मचारी हैं।
एल एंड टी में 3,38,000 लोग कार्यरत हैं।
इंफोसिस में 2,60,000 कर्मचारी हैं।
महिंद्रा एंड महिंद्रा के 2,60,000 कर्मचारी हैं।
रिलायंस इंडस्ट्रीज के 2,36,000 लोग हैं।
विप्रो में 2,10,000 कर्मचारी हैं।
एचसीएल में 1,67,000 कर्मचारी हैं।
एचडीएफसी बैंक में 1,20,000 कर्मचारी हैं।
आईसीआईसीआई बैंक में 97,000 कर्मचारी हैं।
टीवीएस समूह में 60,000 कर्मचारी हैं।
मात्र ये दस कंपनियां मिलकर लगभग 25 लाख भारतीयों को रोजगार देती हैं - सम्मानजनक वेतन के साथ।
ये केवल वो आँकड़े हैं जो इनके डायरेक्ट पेरोल पर हैं। इनके अलावा ऑफ रोल्स, ऐसोशिएट्स, डीलर्स, एजेंट्स, इनके प्रोडक्ट्स से जुड़े सहायक प्रोडक्ट्स की कंपनियां। इनके सहारे जन्मी पैकेजिंग कंपनियां, ट्रांसपोर्ट सेक्टर। लिस्ट बहुत लंबी है।
किसी कंपनी के अगर डायरेक्ट 1 लाख कर्मचारी हैं तो मान के चलिए कि कम से कम चार लाख ऐसे हैं जिनका चूल्हा उसी कम्पनी के कारण चलता है।
और मैं मात्र 10 बड़ी कंपनियों की बात कर रहा हूँ। हजारों ऐसी प्राइवेट कंपनियां हैं देश में जो रोजगार पैदा कर रही हैं।
ये 25 लाख कॉर्पोरेट नौकरियां भारत में पिछले 70 वर्षों में सृजित कुल केंद्र सरकार की नौकरियों (48.34 लाख) के आधे से अधिक हैं।
यह पिछले 70 वर्षों में कर्नाटक जैसे बड़े राज्य में सृजित कुल सरकारी नौकरियों का भी 5 गुना है!
निजी क्षेत्र का सम्मान करें, उन्हें गालियों से मत नवाजें। अपने राजनैतिक एजेंडे और पसंद नापसंद के कारण उन लोगों का मजाक ना उड़ायें जो देश के विकास में बहुत बड़े सहभागी हैं।
नौकरी देने वालों के लिए जयकार जयकार भले ना करें लेकिन उन्हें इज़्ज़त देना तो सीखिए।
वे लाखों भारतीयों के लिए आजीविका पैदा कर रहे हैं।
भारत में 3 पीढ़ियों की आर्थिक क्षमता को बर्बाद करने वाले असफल समाजवादी राजनेताओं की बात न सुनें। यदि आप आने वाली पीढ़ियों के लिए उज्ज्वल भविष्य चाहते हैं, तो भारत को ऐसे हजारों नए निगमों की आवश्यकता है जो उच्च वेतन वाली नौकरियों का सृजन करते हैं।
अपने दो कौ ड़ी के राजनैतिक एजेंडे के चलते अपनी आने वाली पीढ़ियों का भविष्य बर्बाद ना करें। खुद कभी आईना जरूर देखें कि क्या आपकी राजनैतिक नफ़रतें आपकी पीढ़ियों के भविष्य से ज्यादा जरूरी है।
મારા વ્હાલા ગુજરાતીઓ,
જય દ્વારકાધીશ.
કાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રને હરાવી એકતરફી જીત મેળવી.
આ મેચ દરમિયાન એક વીડિયો બહુ ચર્ચામાં રહ્યો. જ્યારે શુભમન ગિલે શિવમ દુબેનો અદ્ભુત કેચ પકડ્યા પછી પ્રેક્ષકો તરફ જોઈને "ચૂપ" નો ઈશારો કર્યો, ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થયો કે ગિલ દ્વારા પોતાના જ ઘરઆંગણે રમાતી મેચમાં પોતાના જ પ્રેક્ષકોને શાંત કેમ કરાવવામાં આવ્યા?
કારણ એકદમ સીધું હતું. સ્ટેડિયમમાં ઘણા ગુજરાતીઓ ગુજરાત ટાઇટન્સને નહીં, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સને સપોર્ટ કરવા આવ્યા હતા, અને એ પણ તેમની પીળી જર્સી પહેરીને.
તો પ્રશ્ન એ છે કે શું પોતાની રાજ્યની ટીમને છોડીને બીજી ટીમને સપોર્ટ કરવું ખોટું છે? જવાબ છે ના, બિલકુલ નહીં.
દરેક વ્યક્તિને પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવાનો હક છે. પરંતુ જ્યારે તમારા પોતાના રાજ્યની આઈ.પી.એલ. ટીમ રમતી હોય, અને તમે તેની સામેની ટીમ માટે જોરશોરથી ઉજવણી કરો, ત્યારે કોઈપણ ગુજરાતી માટે એ થોડી નવાઈની વાત બને.
હું એવું નથી કહતો કે તમે રાતોરાત તમારી વર્ષોથી ચાલતી વફાદારી બદલીને ગુજરાત ટાઇટન્સના ફેન બની જાઓ. એ સ્વાભાવિક રીતે શક્ય નથી. પરંતુ એક વાત વિચારવા જેવી છે. ગુજરાત ટાઇટન્સનું આ માત્ર પાંચમું વર્ષ છે, અને ટીમ તેનું ચોથું પ્લેઓફ્સ રમવા જઈ રહી છે. ભગવાન દ્વારકાધીશની કૃપાથી મંગળવારની મેચ જીતશે, તો દસ દિવસમાં ત્રીજી ફાઈનલ પણ રમશે.
તો શું તમને નથી લાગતું કે આટલી નવી છતાં એટલી સફળ ટીમને આપણે સૌએ એક મોકો આપવો જોઈએ?
જો આપણે જ આપણા રાજ્યની આઈ.પી.એલ. ટીમને સપોર્ટ નહીં કરીએ, તો પછી બીજા રાજ્યના લોકો કરશે? એવું નથી કે ગુજરાત ટાઇટન્સના ફેન્સ માત્ર ગુજરાતમાં જ છે. દેશભરમાં અને દુનિયાભરમાં પણ તેમના સમર્થકો હશે. પરંતુ ટીમના નામમાં રહેલું "ગુજરાત" શું આપણને પોતાની ટીમ સાથે જોડાવા માટે પૂરતું કારણ નથી આપતું?
મારી એવી કોઈ ઈચ્છા નથી કે ચેન્નઈ કાં તો બેંગલુરુ જેટલો મોટો પ્રેક્ષક સમૂહ ગુજરાત ટાઇટન્સને રાતોરાત મળી જાય.
પણ આપણે જ આપણા રાજ્યની ટીમને સપોર્ટ નહીં કરીએ, તો બીજું કોઈ કરવા નહીં આવે.
જે રાજ્યમાં ત્રણ-ત્રણ રણજી ટીમો હોય, એ રાજ્યના ક્રિકેટ ચાહકોને પોતાની જ રાજ્યની આઇ.પી.એલ. ટીમ છોડીને બીજા રાજ્યની ટીમોને સપોર્ટ કરતા જોઈને થોડું દુઃખ તો થાય.
ભારતમાં 30થી વધુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, પણ એમાથી માત્ર 10 પાસે પોતાની આઈ.પી.એલ. ટીમ છે, અને ગુજરાત એમાંનું એક છે. હા, એ વાત માનું છું કે જે રાજ્યાંથી 'ભારતીય ક્રિકેટના પિતા', જામસાહેબ રણજીતસિંહજી આવતાં હોય તેવા ગુજરાતને પોતાની આગવી આઈ.પી.એલ. ટીમ 2008માં જ મળી જવી જોઈતી હતી.
એટલા માટે મારી તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે તમારા ગુજરાતને ને એક મોકો આપો. ધીરે ધીરે એમની મેચો જોવાનું શરૂ કરો. સ્ક્વોડમાં કયા ખેલાડીઓ છે એ જાણો.
મને ખાતરી છે, એક વખત તમે આ ટીમને નજીકથી જોવાનું શરૂ કરશો પછી આ ટીમને પસંદ કર્યા વગર નહીં રહી શકો.
આભાર.
જય જય ગરવી ગુજરાત.
The world has seen your talent. The nation sees the future in you. That’s a lot of responsibility already on very young shoulders, very able ones at that. Preserve the innocence, keep honing your brilliance, and the world will be at your feet.
Prayers, aashirwad, and love for you, Vaibhav.
જય શ્રીકૃષ્ણ @gujarat_titans 🙏🏻
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમે જે રીતે મેચોનું આયોજન કરી રહ્યા છો, એ ખરેખર વખાણવા લાયક છે.
કાલે લવેન્ડર જર્સી મેચ દરમિયાન સ્ટેડિયમની છત પર કરવામાં આવેલી લવેન્ડર લાઈટિંગ બહુ જ સુંદર લાગી રહી હતી. આખું સ્ટેડિયમ જાણે લવેન્ડર રંગમાં રંગાઈ ગયું હોય એવી લાગણી આવી રહી હતી.
પણ મારો એક સવાલ છે. આ વર્ષે ટિકિટની કિંમત ₹1000 થી કેમ શરૂ કરવામાં આવી, જે ગયા વર્ષે ₹300 અથવા ₹500 થી શરૂ થતી હતી? જો ટિકિટની પ્રાઇસ થોડી ઓછી રાખવામાં આવી હોત, તો આજે જે 50-60 હજાર ખાલી સીટો દેખાઈ રહી છે, એમાંથી ઘણી સીટો ભરાઈ શકી હોત.
એક ગુજરાતી થઈને તમે આટલો મોટો બ્લન્ડર કર્યો, આ વાતનો વિચાર કર્યા વગર, એ વાતનું મને તો આશ્ચર્ય થાય છે!
સ્ટેડિયમ આખું નહીં તો ઓછામાં ઓછું 70 કે 80 ટકા તો ભરેલું હોત આપણી બધી મેચોમાં તો કેટલું સુંદર લાગત! અને આગળ જતાં એ ફ્રેન્ચાઈઝને જ વધારે મદદરૂપ થા'ત. ભરેલું સ્ટેડિયમ માત્ર દેખાવ માટે સારું લાગતું નથી પરંતુ ટીમને પણ એક અલગ જ તાકાત આપે છે.
મારું માનવું છે કે એક વખત કોઈ પ્રશંસક ફક્ત એક વાર સ્ટેડિયમમાં આવીને પોતાની ટીમને રમતી જોઈ લે ને, એ પછી જીવનભર માટે એ ટીમ સાથે હ્રદયથી જોડાઈ જાય છે. સ્ટેડિયમની ચીયર્સ, વાઇબ અને લાગણીઓ માત્ર એક મેચ નથી રહેતી, એ એની યાદો બની જાય છે.
વૅલ, કદાચ હવે તો કંઈ બદલાઈ શકે એમ નથી, પણ આશા છે કે તમે આવતા વર્ષે આ વિષય પર જરૂર વિચારશો. કારણ કે આગળ જતાં ભવિષ્યમાં એક ભરેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ ગુજરાત ટાઈટન્સની સાચી ઓળખ અને આત્મા બનશે.
આવા દે 💙⚡️
Rabada bowling at 150 kph, Rashid back to his old self, Siraj is looking sharp. GT win 4th game in a row to go at No. 2 in the table thanks to the bowlers. The bowlers are back, more teams folding for around 150 now.
ગુજરાત વિદ્યાપીઠનું ગ્રંથાલય ગુજરાતની સૌથી સમૃદ્ધ લાયબ્રેરીઓમાં સ્થાન પામે છે. એની આ નવી સુવિધા જોવા જેવી છે. પુસ્તક માટે દર વખતે ધક્કો જ થાય એવું નથી. જૂઓ..
@gvp1920#Libertarians#books