છાપાં માં સમાચાર છપાયા કે CBSE નું પેપર ફૂટી ગયું.... મારો મૂળભૂત પ્રશ્ન કે પ્રશ્નપત્ર ફૂટે કે માણસ ફૂટે..? સાહેબ, આખેઆખો માણસ ફૂટી જય ત્યાં બિચારા પ્રશ્નપત્ર નો શુ વાંક?
Story and photos only suggest to have huminity and sencivity in public services... Huminity is inevitable approach in public administration as administration is after all for human