બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા દ્વારા, તારીખ 10/08/2026 થી 09/09/2026 સુધી 31 દિવસ્યની લઘુ ઉદ્યમી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી તાલીમનું, સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા ખાતે 35 દિવસીય બ્યુટી પાર્લર તાલીમનું ઉદ્ઘાટન કરવામા આવ્યું. RSETI તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે તારીખ 15/09/2026 થી 19/10/2026 દરમિયાન આહવા ખાતે 35 દિવસીય જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.