@Hasmukhpatelips સાહેબ ગોણ સેવા અને પોલીસ ભરતી નો સિલેબસ જોઈને નથી લાગતું કે કોમન ઉમેદવારો થી LRD 2024 ને પણ નુકશાન થશે 4/5 વર્ષ બંને ભરતીઓ આવે છે સાહેબ કંઈક નિરાકરણ વિચારજો વધારે તો કહેવાની અમારી ઓકાત નથી પરંતુ લોકોને ઘણી વેદના થાય છે જયારે પોઈન્ટ માટે રહી જાય કોમન ઉમેદવારને કારણે 

@Hasmukhpatelips પોલીસ ભરતી બોર્ડ અને ગૃહ વિભાગ નાં ભુલ ના કારણે 10459 જગ્યા માંથી 1261 જગ્યા ખાલી રાખવામાં આવી ભુલ તમારી અને એનો ભોગ ઉમેદવારો ને બનાવવામાં આવ્યો....
@deepakrajani123 દિપકભાઈ પોલીસ ભરતી 2022 માં કોમન ઉમેદવાર ના કારણે 10459 જગ્યા માંથી જે 1261 જગ્યા ખાલી રહી ગઈ છે એ આંકડો વધારે કહેવાય માટે આપ શ્રી સરકાર શ્રી ને આ જગ્યા પુરે પુરી ભરાય તે માટે ઉમેદવારો વતી આપ રજુઆત કરો તેવી નમ્ર વિનંતી ભાઈ ....
@Hasmukhpatelips આદરણીય હસમુખ સાહેબ lrd 2022 કોમન ઉમેદવાર નુ નિરાકરણ આવી જાય તો કેટલાય લોકો ની જીંદગી સુધરી જાય. તો સર એક વાર આના પર વિચારણા કરવા વિનંતી
@Hasmukhpatelips ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડ ના નિયમો ના કારણે પોલીસ ભરતી 2022 માં કોમન ઉમેદવાર ના કારણે 1261 જગ્યા ખાલી રહી છે તેમાં 1261 ઉમેદવાર નો શું વાંક ?
સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે સરકારે જાહેર કરેલ 10459 જગ્યા પુરેપુરી ભરો🙏🏻

@Hasmukhpatelips સાહેબ પોલીસ ભરતી 2022 માં કોમન ઉમેદવાર ના કારણે જે 1261 જગ્યા ખાલી રહી ગઈ છે એ આંકડો વધારે કહેવાય માટે આપ શ્રી સરકાર શ્રી ને આ જગ્યા પુરે પુરી ભરાય તે માટે ઉમેદવારો વતી આપ રજુઆત કરો તેવી નમ્ર વિનંતી સાહેબ....

@Hasmukhpatelips 🤷🏻♂️ ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડ ના નિયમો ના કારણે પોલીસ ભરતી 2022 માં કોમન ઉમેદવાર ના કારણે 1261 જગ્યા ખાલી રહી છે તેમાં 1261 ઉમેદવાર નો શું વાંક ?
સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે સરકારે જાહેર કરેલ 10459 જગ્યા પુરેપુરી ભરો
@deepakrajani123 LRD2022 ભરતીમાં ખાલી જગ્યાઓનો આંકડો 1261 પહોંચ્યો છે તો 1261 જગ્યાઓ ખાલી રાખી સરકાર ને શું યશ મળવાનો છે 1261 જગ્યાઓ ભરવામાં આવે તો ગરીબ ઉમેદવાર ન્યાય મળે અને ભરતીમાં પુરેપુરી જગ્યાઓ ભરાય...
@Hasmukhpatelips અમારી મહેનત ને ન્યાય આપો સાહેબ બીજી ભરતીઓ વેઇટીંગ લિસ્ટ છે તો lrd 2021 ને કેમ નહી 9 લાખ ઉમેદવારો માથી અહીં પોચીયા છીએ બધાય ને વેઇટીંગ લિસ્ટ મળે અને કોન્સ્ટેબલ ને ન મળે કે જેમા સૌવથી વધુ જરૂર છે તો આ અન્યાય કેવાય સાહેબ . તમારા કામ ને વંદન છે પણ 1261 જગ્યા ખાલી છે એ પણ અન્યાય છે.