માન પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના સફળ અને પ્રેરણાદાયી કાર્યકાળની પૂર્ણાહુતિ પર પ્રગતિ પથ યાત્રા દરમિયાન પંચમહાલ જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓને વાહન ફેસલેસ સેવા પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
આરટીઓ પંચમહાલ દ્વારા 2w ની GJ17 CJ CM CL CC CH CQ CF CN CD CG CR DA અને 4W ની GJ17 BN CE CA CK CP માટે RE AUCTION કરવામાં આવ્યું છે જે માટે અરજદારો ૧૯/૦૬/૨૦૨૬ થી ૨૧/૦૬/૨૦૨૬ સુધી પરિવહન પોર્ટલ પર અરજી કરી સકે છે
માન પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના સફળ અને પ્રેરણાદાયી કાર્યકાળની પૂર્ણાહુતિ પર પ્રગતિ પથ યાત્રા દરમિયાન પંચમહાલ જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓને AI TEST TRACK પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
માન પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના સફળ અને પ્રેરણાદાયી કાર્યકાળની પૂર્ણાહુતિ પર પ્રગતિ પથ યાત્રા દરમિયાન PM RAHAT યોજના પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
માન. જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી માસની મિટિંગ યોજાઇ જેમાં નેશનલ હાઇવે પરના ગેરકાયદેસર મેડિયન ઓપનિંગ બંધ કરવા સૂચનો આપવામાં આવ્યા
તારીખ ૧૭/૦૪/૨૦૨૬ ના રોજ પંચમહાલ જિલ્લામાં આવેલા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘોઘંબા ખાતે આરટીઓ ગોધરાના સ. મો. વા. નિ શ્રી એ. એમ. ઠક્કર અને જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા APMC ખાતે આવતા વાહનોમાં રેડીયમ પટ્ટી લગાવામાં આવી તેમજ લોકોને PM RAHAT યોજના વિષે માહિતગાર કરાયા
આરટીઓ પંચમહાલ દ્વારા નવા ૨ વ્હીલર અને ૪ વ્હીલર વાહનો માટે જૂની સિરીજમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે મોટરિંગ પબ્લિક ૨૨/૦૪/૨૦૨૬ થી ૨૪/૦૪/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી સકે છે

ચૈત્રી નવરાત્રી દરમિયાન આરટીઓ પંચમહાલ દ્વારા પાવાગઢ ખાતે પગપાળા દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓને રાત્રિના સમયે રેડીયમ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ ટ્રાફિકની વિરુદ્ધ દિશામાં ચાલવા માટે સમજણ પૂરી પાડવામાં આવી
માન. વાહનવ્યવહાર કમિસનર સાહેબની સૂચના અન્વયે પંચમહાલ જિલ્લામાં રોંગ લેન ડ્રાઇવિંગ, નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, તેમજ પ્રાઇવેટ વાહનોમાં ગેરકાયદેસર મુસાફરોનું પરિવહન કરતાં વાહન ચાલકો સામે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી.