દેશ મા ૧૦૦ કરોડ રસીકરણ પુર્ણ કરવા બદલ માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને તેમજ દેશ ના નાગરીકો નુ અભિવાદન આજ રોજ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જીલ્લા દ્વારા જય અંબે સ્કુલ ના સહયોગ થી માનવ સાંકળ રચી કરવા મા આવ્યુ..@CRPaatil@DrPrashantkorat
પ્રદેશ અધ્યક્ષ શ્રી @J_I_Vishwakarma જી દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભારતના વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી @NarendraModi જી ની સફર એટલે અંત્યોદય કલ્યાણનો મહાયજ્ઞ.. 11 વર્ષની આ સફર એટલે છેવાડાના માનવીના જીવનમાં સુખાકારીની સરવાણી..
#11YearsOfGaribKalyan
1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे क��� नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश की नारीशक्ति के शौर्य और प्रेरणा का सशक्त प्रतीक बना रहेगा।
માનવજીવનનું મહાદાન એટલે રક્તદાન 🩸
આજરોજ ભરૂચ જિલ્લા ભરૂચ તાલુકા મંડલ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી, માનવતાના આ ઉત્તમ કાર્યમાં સહભાગી બનેલ સર���વે રક્તદાતાઓ તેમજ આયોજકોને અભિનંદન પાઠવ્યા.
Today, I am glad to see you all here.
This positive ambience is exuding a new energy... And this energy is strengthening the resolve of building a Viksit Bharat.
- PM @narendramodi
Your happiness and enthusiasm symbolise that this New Year has brought new beginnings!
This New Year is for Kerala's development!
This New Year is for beginning the new politics in Kerala!
Now, Kerala will send its 'strong voice' to the Parliament.
Today, the entire Kerala is saying, 'Phir Ek Baar, Modi Sarkar'.
- PM @narendramodi
"જનજનની એક જ પુકાર,
હું છું મોદીનો પરિવાર"
નવા કોબા ગ��મના નવરાત્રિ ચોક ખાતે આયોજિત મોદી પરિવાર સભામાં ઉપસ્થિત રહી માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના 400 પારના સંકલ્પને સિદ્ધ કરવા સૌ નાગરિકોને ભાજપને વધુમાં વધુ મતદાન કરી ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું.
#AbkiBaar400Paar #abkibaarphirmodisarkar #ModiAgainIn2024 #ModiKaParivar #LokasabhaElection2024
I am happy to state that the BJP launched its Sankalp Patra on the auspicious occasion of Vishu.
Our Sankalp Patra is the Sankalp Patra for Bharat's development.
Our Sankalp Patra constitutes of Modi's Guarantees!
- PM @narendramodi