મહારાષ્ટ્ર પોલીસ મુખિયાને જ ખબર નથી કે, વાસ્તવમાં ટારગેટ કોને કર્યો "હતો"... અને કોણ થઈ ગયું...!!! તમે એમ માનો કે આમાં રાજનીતિ કામ નથી કરી રહી... તો આપ અનહદ ચૂતિયા જ છો...!!!
.
બ્યુરોક્રેસી... પ્રશાસન...!!!..... રોફલાં...!!! 😂
@Divya_Bhaskar
અત્યારે ધંધા રોજગાર, ઓફિસ બધું બંધ છે એટલે તમે છાપો એ પહેલા તો લોકો પાસે સમાચાર પહોંચી જાય છે અને બીજી બે જગ્યાએથી એની ખરાઈ પણ કરે છે.
આમ આંખ બંધ કરીને ફેક ન્યુઝ ફેલાવશો તો પ્રશાસન માટે બીજી મુશ્કેલીઓ ઊભી કરશો.
કંટાળ્યા હોવા છતાં લોકો જાગે છે. સુધારો તાત્કાલિક.
Supreme Court bench of Justice D Y Chandrachud and Justice MR Shah to hear tomorrow at 10.30 am, the petition filed by Arnab Goswami challenging the FIRs registered against him in various parts of the country.