આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૃઢ નેતૃત્વમાં સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 પસાર કરવામાં આવ્યું છે, જે દેશના કરોડો યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં ક્રાંતિકારી કદમ છે.
આજરોજ ભચાઉ શહેર મધ્યે ભારતીય જનતા પાર્ટી ની સૂચનાનુસાર વોર્ડ નંબર:-2 બુથ નંબર:-73 નવી ભચાઉ માં હર ઘર સંપર્ક અભિયાન તેમજ ભાજપ સ્થાપના દિવસ અંતર્ગત પક્ષ ના ધ્વજ નુ વિતરણ કરવામાં આવ્યા 🌷🌷🌷@narendrmodi
@
ભચાઉ મધ્યે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ અને કચ્છ જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરીજીએ ભચાઉ શહેર અને તાલુકા ભાજપના કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક કરી માર્ગદર્શન આપ્યું.
#BJPKutch
શ્રી વડવાળા મંદિર દુધરેજધામ પ્રાગટ્ય (હોળી પર્વ)મહોત્સવ ઉપક્રમે શીતલ ગૌશાળા લોકાર્પણ નિમિત્તે શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી કણીરામ બાપુ ની ઉપસ્થિતિમાં શ્રી મુકુન્દરામ બાપુ (કોઠારી બાપુ)ના વરદ હસ્તે કચ્છ જિલ્લા ભાજપ નવનિયુક્ત મંત્રી રૂપલબેન દેસાઈ નું સન્માન કરી આશીર્વાદ આપ્યા.
વડાપ્રધાન શ્રી @narendramodi જીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત મારા નિવાસસ્થાન રતનાલ મધ્યે તિરંગો લહેરાવ્યો. બધા પણ પોતાના ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના આ અભિયાનમાં ચોક્કસ સહભાગી થઈએ.
#HarGharTiranga
Smritivan in Kutch is a tribute to those we lost in the tragic Earthquake of 2001. It is a reminder of human resilience and courage as well. Glad that this Museum has found a place on the World Selection for the Prix Versailles Museums 2024.