હંપીમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલા એક જ પથ્થર પર ૧, ૦૦૮ શિવલિંગ કોતરાયેલા છે. સહસ્ત્રલિંગ તરીકે ઓળખાતું આ સ્થાન વિજયનગરની અદભુત સ્થાપત્યકળાનું ઉદાહરણ છે. પૂર આવે ત્યારે નદી સ્વયં જળાભિષેક કરે છે. હર હર મહાદેવ!
New tasks loaded on the ship! 🔥
Join the portal, invite friends & complete tasks to earn points.
Whoever's going to hold the #1 spot in the leaderboard will earn $500. 💰