સાબરકાંઠા:
ઇડર તાલુકા પંચાયતમાં એક વર્ષમાં બીજી એસીબીની સફળ ટ્રેપ
ઇડર તાલુકાના ઔડા ગામના મસ્ટર કારકુન ઉપર એસીબી
મનરેગા વિભાગમાં કામ કરનાર રમેશચંદ્ર મણીલાલ પંડ્યા ઝડપાયો
રમેશચંદ્ર પંડ્યા દ્વારા આવાસ યોજના હેઠળ માંગવામાં આવી હતી લાંચ
15 હજાર લેવા જતા રમેશચંદ્ર એસીબીના સંકજામાં
દ્વારકાના દરિયાકાંઠે હાઈટાઈડનું મોટું એલર્ટ જાહેર
દરિયામાં 3.6 મીટર ઊંચા મોજાં ઉછળવાની આશંકા
INCOISએ દરિયાઈ વિસ્તારો માટે ખાસ ચેતવણી કરી જાહેર
#Dwarka#sabarexpress
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય:
રાજ્ય સરકારે બિનખેતી (NA) જમીનો માટે જૂના ગામ નમૂના નં. 7 (VF-7 / 7/12 ઉતારા)ને તબક્કાવાર બંધ કરવાનો અને તેના સ્થાને પ્રોપર્ટી કાર્ડને જ એકમાત્ર અધિકૃત અને અદ્યતન દસ્તાવેજ ગણવાનો મોટો નિર્ણય લીધો છે.
ઈડર નગરપાલિકાની ગંભીર બેદરકારી, શહેરમાં કેટલાય સમયથી ગંદુ પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા લોકોમાં રોષ...
@CollectorSK@Bhupendrapbjp
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે પરંપરાગત જળયાત્રાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. સાબરમતી નદીના કિનારે આવેલા ભૂદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન માટે જળ લાવવામાં આવશે, જેનાથી પ્રભુનો 108 કળશ વડે ભવ્ય જલાભિષેક કરવામાં આવશે