કૃષ્ણનું નામ પડતા જ અંતરમન પ્રેમ, વાત્સલ્ય, જ્ઞાન, શક્તિ, ભક્��િ, કર્મ... કેટકેટલા રંગ અને રસથી વ્યાપ્ત થઈ જાય, હેં ને!
કોઈ માટે એ માતા યશોદાનો વ્હાલો માખણચોર છે, કોઈ માટે અર્જુનના માર્ગદર્શક સારથિ, તો કોઈ માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મુખ પર સ્મિત રાખવાની અદભુત પ્રેરણા. કૃષ્ણ એટલે કોઈ બંધન નહીં, પણ જીવનને જાગૃતિપૂર્વક, પૂરેપૂરું, ઉલ્લાસથી જીવવાની એક સહજ રીત.
આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય પર્વ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
આપણા સૌના ઘરમાં સ્નેહ અને સમૃદ્ધિનો વાસ રહે અને આપણે સૌ સાથે મળીને નિષ્કામ ભાવે સમાજની સેવામાં જોડાયેલા રહીએ તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.
@varunpateloffic@rajnipatel_mla તો ભાઇ વરુણ
તને આ બધી ખબર નહોતી તો ચાલું પતંગ માં લંઘસીયું કેમ નાખ્યું હતું ..?
આંદોલન કરાવનાર કોઇ ��� ચલાવનાર કોઇ.. ફાયદો લેનાર કોઇ … તો તું કયી પતંગ માં લટકેલો હતો ..?
પણ એક વાત હું @AmitShah જી ને કહું કે જેણે જેણે @BJP4Gujarat વિરુદ્ધ ઝેર ઓક્યું એને ઝાઝું સિરીયસ ના લેતા
@Toyota_India I am using Innova High cross HEV … & I am using E-20 petrol … and travelling 150 to 200 km every day….
There is no issue in my Toyota Highcross car ..Mr. @iammanishkashyp@nitin_gadkari
ये टीएमसी के नेता जी हैं जिन्होने भाजपा कार्यकर्ताओं को धमकी दिया था की चुनाव परिणाम के के बाद उनकी बहनों और पत्नियों की इज्जत नीलाम करेंगे।
मतलब यह कहा था कि मैं भाजपा कार्यकर्ताओं की बहनों और पत्तियों का बलात्कार करूंगा
अभी इस दरिंदे को बहुत कम सजा मिली है....